Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ભેંસ લે-વેચ
ગુજરાત
ગીર સોમનાથ
ભેસ
Sumit Sevra
Mar 30 '25 04:17 PM
ભેસ
Sumit Sevra ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
gabhan nathi khali se 7 years ni se
₹ 30000
સ્થળ : પંડવા,વેરાવળ શહેર,ગીર સોમનાથ
View All
ભેંસ
પેલ વેતર વિયાણલ છે 3 દિવસ થયા નિસે પાડી છે
...વધુ વાંચો
રાજ મહેર મોઢવાડીયા
ભેંશ
ભેંશ વેશવાની છે ૩/૪ વિયાણલછે દુધ ૩/૩:૫ છે માહીતી વાશીને ફોન કરવો ભાઈ કીંમત ૩૮૦૦૦ કીંમત માં ફેરફાર નહી થાય એટલે માહીતી વાશીને ફોન કરવો
...વધુ વાંચો
Raj R Modhvadiya
ભેંશ વેચવાની છે
25 દિવસ મા વિહાશે 8 લીટર દૂધ આપતી સામસામે દોય લેવાની છુટ ચોથું વેતર નિહાળશે હાડ ગજાવારી ભેંસ છે
...વધુ વાંચો
Ajita Bhai Mathukiya
bhesh
આઠ મહિના ની ગાભણી છે પેલુ વેતર
...વધુ વાંચો
Ishwar Rabari
બીજુવેતરવીયાસે
9 મો મહીનો ચાલેછે એક ટાણું દોવાદીયે છે
...વધુ વાંચો
Aala Bharvadiya
godhla vechva na se
godhla vechva na se badhi jvab dari thi deva na se
...વધુ વાંચો
Ramde Bhai Varu
ભેશ વેચવાની છે
દોવાદીયે છે 3 આશરી છે
...વધુ વાંચો
Hiren Khodbhaya
ભેશ વેચવાની છે
વેતર ત્રીજુ છે ચાર ચાર લીટર દૂધ છે અઢિ ત્રણ મહિના ની વાયગલ છે દોવા મા શાવ સોજી છે કોઈ પણ પ્રકારની એબ નથી કુપા કરી ને
...વધુ વાંચો
રાણા ભાઈ કરગટિયા
ભેંશ
ભેંશ વેચવા ની સે 3 જુ વેતર વિયાસે 10 દિવસ ની કાચી સે
...વધુ વાંચો
Bharat Karangiya
ભેંસ લેવાની છે
ભેંસ લેવાની છે વૈણા ઉપર હોય એવી દેવ ભુમિ દ્વારકા જીલ્લા હોય તો વીડિયો મોકલો
...વધુ વાંચો
Rajiyo Aayra
આ ભેંસ વેચવાની છે
2.મહીનાની વીયાયેલ છે 4.4. લીટર દૂધ છે પાડી છે
...વધુ વાંચો
Kasm Bhai Sumra
વેચવાની છે
બીજું વેતર 25 દીવસ ની થયે લી
...વધુ વાંચો
Devat Ahir
ભેંશ લે વેશ
ભેંશ વેશવાને છે બેવડાત ગાભણ છે ૫ ૫ લિટર દૂધ સે ૬ મહીના થયા છે ફુલ જવાબ દારે સાથે વેશવાને છે કિંમત ૯૦ હજાર સે તેમાં ફેરફાર થાસે
...વધુ વાંચો
Nirmal Kathi Chandu
ભેસ વેચવાની છે 4 વેતર
1.5 મહિનાની વિયાણેલ 6 6 લીટર દૂધ નીચે પાડી આ નંબર માં ફોન કરવો 7698925589
...વધુ વાંચો
Rutvik Chavda
પારેટ ભેંસ ખડેલા લેવાના છે
પારેટ ભેસ ખડેલા હોય તો કેજો જી દેવભૂમિ દ્વારકા જી જામનગર જી પોરબંદર આટલામાં હોય તો જ ફોન કરજો અને આ નંબર પર ફોન કરવો 7041884922
...વધુ વાંચો
ચિરનજય ભાઈ વાઘેલા
રાજેશભાઈ આહીર 9586219805કીમત125
પહેલા વેત1રે ખડાય છે પાંચ મહિનાનો ગા ભ છે
...વધુ વાંચો
રાજેશભાઈ આહીર
2જુ વેતર
25દીવસ ની કાચી બધી જાત ની જવાબ દારી
...વધુ વાંચો
Bhikha Pindariya
2 ખડેલી છે
2 ખડેલી છે 3 વર્ષ ની છે 3 તારીખે 2 મહિના પુરા થાય છે ગાભ ના છે લેવા ની ગણતરી હોય તો ફોન કરો ભાઈ 45 વારા એ ફોન ન કરવો
...વધુ વાંચો
Ranjit Odedra
ભેસ
ભેંસને ન્યાય એને ૨૫ દીવસનીવારછે
...વધુ વાંચો
વીકમ આબલિયા
ભેંશ વેચવાની છે
ચૉથુ વેતર છે વીસ દીવસ વયાણેલ છે સાડા ચાર ચાર લીટર દુધ છે નીચે પાડી છે પાડી ઉપર દૉવા દૅય છે
...વધુ વાંચો
અરજન પરમાર
ભેંશ
વેચવાની 2 વેતર 8 દિવસ ની કાચી
...વધુ વાંચો
Lala Nandaniya
ભેંસ વેચવાની છે
૧ વેતર એક મહિનાની વાર છે
...વધુ વાંચો
Yuvraj Bhai Darbar
khadai 4 varsh ખડાઇ છે ૪ વર્ષ ની
૨ મહિના ગાભણી ૪ વર્ષ નું ખડેલ છે નીરણ નથી એટલે આપી દેવાની છે ફોટા વિડિયો માંગવા નહિ રૂબરૂ જોઈ જવી ,
...વધુ વાંચો
Ashok Parmar
Besh. vesva. ni ce
3. ju vetar. ce. 8 mo. mahino. khaBni. cek. karavva. ni. cut. asar. pet. ni. javaBDari. agla. vetar. ma. 7.7. litar. milk. hatu. lmBay. usay. puri
...વધુ વાંચો
Rahul Odedara
ભેંશ..દેવાની
વેતર.બીજુ..પદર.દિવસ.નીકાશી.....મજા..આવેતો
...વધુ વાંચો
અરભમ બાપોદરા
ભેસ વેચવાની સે
ભેસ વેચવાની સે બીજુ વેતર વીયાણલ સે ત્રણ ત્રણ લીટર દુધ સે ઘાભણી સે 6.5 મહીના ની ગાભણી સે ટોટલ જવાબ દારી
...વધુ વાંચો
Bharat Nandaniya
ખડેલિ વેસવા નિ છે
ત્રણ મહિના નિ ગાભણિ છે સેક કરાવવાનિ સુટછે કિંમત નેવું હજાર
...વધુ વાંચો
Pravin Bhai Kanara
2 વેતર
2 દિવસ વિયનલ સે 6 દૂધ હાજર પારુ ઉપર સે પાડો સે
...વધુ વાંચો
Hemat Karngiya
ભેંસ વેચવાની છે
એ શેષવાની છે બીજું વેધર ક્યાં છે 15 દિવસની કાશી ગામ અમરાપુર જીલ્લો જામજોધપુર તાલુકો જામનગર હોય તો કેજો આગલા વેતરમાં 100 l દૂધ હતું લેવાનું હોય તો ફોન કરો
...વધુ વાંચો
Lilabhai Saroliya
ખડેલી વેચવાની છે
પેલુ વેતર વ્યાસે આઠ મયનાની ઘાભણી છે
...વધુ વાંચો
Arjan Bhai Chavda
જાફરાબાદી પાડી વેશવાની છે.
ડોઢ વષૅ ની છે. સારા વેલાની છે. કોઈ જાતનો ફોલ્ડ નથી. કીમત. 12000 પારવા વારા નેજ આપવા ની છે. બીજા કોઈ યે ફોન નો કરવા.
...વધુ વાંચો
Haresh Gadhavi
જેનુલ
3 પાડા વેચવાના છે 6355998102
...વધુ વાંચો
Javid Rathod
ભેંસ વેચવાની છે
૪લિટર દુધ ૧મહિનાની વિયાણેલિ
...વધુ વાંચો
રામા કારા કોડિયાતર
બીજૂવેતર. બે મહીનાની. કાચી
ઊચાઈ. લબાઈ. પૂરી. ગયા વેતર. 8દૂધહતુ
...વધુ વાંચો
પરેશ આહીર
ભેસ. વૈસવાનીછે
બીજુ. વેતર. વીયાગલીછે. દુધ. છ. લીટર. નીછેપાડી.ડોઠમયનાની થયો
...વધુ વાંચો
Vanrajbhai Patgir
પેલું વેતર ખડેલી વેચવા ની સે
વૈયૈ એમ સે સાત આઠ દિવસ કાઢસે ઉસાઈ પુરી કીમત એક લાખ સાઠ હજાર
...વધુ વાંચો
Deva Jaya
પાંચ મહિનાનો ભાવ અખંડ
તળેલું વેચવાનું
...વધુ વાંચો
સરમણ દેવા પરમાર
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે 5 લીટર દૂધ છે, એક ટાઈમ દોહવા દયે , પારેઠી છે 2 મહિના ગાભની છે, પાડી વગર 70000 ને પાડી હારે 80000.
...વધુ વાંચો
લલિતભાઈ બાબરીયા
3 વેતર વીયાની.
3..આસર શે સોથા મા એક ગ્લાસ દૂધ આવે છે. ૧૪,,દીવસ ની વીયાનલ.. એક ટાઇમ નુ ૭,,૮,, લીટર' ૯...થાસે. કીમત એક લાખ તીસ હજાર.
...વધુ વાંચો
Keshav Modhavadiya
VECHVANI.
AK. MAHINA. NI. VIYANEL
...વધુ વાંચો
Bodu Mandhra
ભેંસ વેચવાની છે
0000000
...વધુ વાંચો
Mukesh Bhai Jadav
પાડો વેચવાનો છે
9510291844
...વધુ વાંચો
વસતાભાઈ વૈશ
વાસ નું થુબડું વેચવાનું છે
વાસ વેચવાનો છે અંદાજે 400 નંગ જેવૂ છે
...વધુ વાંચો
દેવાયત કાગડા
ભેંસ વેચવાની છે.
11 લીટર દુધ છે. 1,80,000 કીમત 3 વેતર 9 મહીના ગાભણ છે. મો. 9275352602
...વધુ વાંચો
Kanu Bhai Chhatrodiya
ભેંશ વેચવાની છે.
૫ મુ વેતર વિયાશે દુધ ૮ લિટર છે. ૧૦ મહિના પુરાં થયાં છે તા ૨૫- ૩-૨૫ કિંમત રૂ એકલાખ દશ હજાર
...વધુ વાંચો
Ramesh Khunti
. ખડેલી.વેસવાનીસે.
ખડેલી.25.દીવસની.કાસી.ઊસાય.લબાઈ.પુરી.પેટ.આસર.ની.જવાબદારી
...વધુ વાંચો
Bharat Odedara
પેલુ વેતર
પેલુ વેતર 4 દાતે નીચે પાડો 6 લિટર દૂધે ઉચાઈ લંબાઈ. પુરી સંપૂર્ણ જાવાદરી સાટા પણ કરીસુ
...વધુ વાંચો
Ajay Chavda
41 માંડવી બિયારણ મા આપવાની છે.
સાવ કોરી છે. જાત બઠડી છે. 5 કિલો કડ
...વધુ વાંચો
Prabhudasbhai Ramjibhai Aghera
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ