ભેંસ વેચવાની છે
બંને ટાણા સાડા ત્રણ સાડા ત્રણ લીટર દૂધ છે કોઈ જાતનો ફોર્ડ નથી ભેંસ બહુ સારી છે બે મહિનાની વીયાણેલ છે પારુ નથી ખાણ ઉપર કમ્પલેટ જોવા દે છે ભેંસ દોવામાં સાવ સોજી છે ફૂલ જવાબદારીથી વેચવાની છે વેતર ચોથું છે લેવી હોય તે જ ફોન કરે ં
...વધુ વાંચો
Erfan Paleja