ભેસ વેસવા ની છે 4 વેતર
ભેસ વેસવા ની છે વાની એને 12 13 દીવસ થયા નીચે ભુરી પાડી જાફરાબાદી અત્યારે 3 .5 લીટર દુધ આવે છે ભેસ ઘરની છે સારા વાકે દયદેવી ગમે તેને દોયલેવા ની છુટ આગલા વેતરમા 6 લીટર દુધ હતુ સાવ છો જી મારવાની આહ આછડ ની જવાબ દારી ભેસ મા કયવાધો નથી ફુલ જવાબ દારી થી દેવાની છે
...વધુ વાંચો
Kanak Parmar