Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ઘોડા લે-વેચ
ગુજરાત
બોટાદ
પ્યોર કાઠિયાવાડી વછેરી લેવાની
jaywantsinh parmar
Nov 29 '23 02:03 PM
પ્યોર કાઠિયાવાડી વછેરી લેવાની
jaywantsinh parmar ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
પ્યોર કાઠિયાવાડી વછેરી લેવાની છે જેને વેચવાની હોય તો 9724700038 માં ફોટો સાથે દિતેલ મોકલો.
સ્થળ : લિયા,રાણપુર,બોટાદ
View All
સાટા પન કરવા ના છે
આ ઘોડી વેચવા ની છે સાટા પન કરવા ના છે 4 વરસની છે 60 નુ ગજુ છે બાલ ભમરી ની ચોખી દેવમણી પન છે મારવાડી છે
...વધુ વાંચો
Yuvraj Kathi
ઘોડી કે ઘોડો લેવાના સે
10 મહિના ઉપર ના 35000 સુધી વાસેરી કે વસેરો ઘોડી કે ઘોડો ગમે તે હોય તો ફોન કે મેસેજ કરો
...વધુ વાંચો
Digvijay Khachar
ઘોડી વેચવાની છે
3મહીના થયા છે
...વધુ વાંચો
કૂલદીપ બસીયા
ઘોડી
6varas raval sal
...વધુ વાંચો
Khavad Sanjay
Godo
5 vars no
...વધુ વાંચો
Faizan Sandhi
આ ઘોડી વેચવાની છે
આ ઘોડી વેચવાની છે જેને લેવાની હોય તેજ ફોન કરે ને ઘોડી ના બીજા ફોટા કે વિડિયો મોકલવામાં નય આવે રૂબરૂ આવવું અને સાવ સોજી રેવાલ ચાલ 30+32 હાલે ને બે પગે પણ ચાલે છે અને ઉમર 5 વર્ષ ની છે ચાલુ ફુલેકાની છે ડાન્સ પણ કરે છે
...વધુ વાંચો
Rizwan Hingora
સાટા કરવા છે
બે ઘોડી દય ને એક રેસ મા દોડે એવો ઘોડો કા ઘોડી લેવાનની છે સારી વછેરો વછેરી હાલે બે ઘોડી ફુલ જવાબદારી
...વધુ વાંચો
Vager SuOm
ghodi
વેસવાની પણ સે અને સાટા પણ કરવાના છે ગજુ :- 58+ ઉમર :- 8 સાડા ચાર મહિના ઉપર સભર છે. પ્યોર મારવાડી લાઈન નો ઘોડો બતાવેલો છે દેવ મણી અને કમ્પલેટ બાલ ભમરીની ક્લિયર. પ્યોર કાઠીયાવાડી કટની ઘોડી છે ઉભા ડાબની અને ખુલ્લા પગની છે પગ પાયાની ફૂલ જવાબદારી.
...વધુ વાંચો
Arjun Khasiya
ગાય નુ સાટું કરવાનું છે ઘોડી ધોડોસાથે બીજું પણ ચાલે
1મહિના ની વાર સે 3 આચલ છે
...વધુ વાંચો
Parth Patel
વેસવાનું છે
3 હાજર સે
...વધુ વાંચો
Pruthvirajbhai Khachar
ઘોડો વેચવાનો છે
બાલ ભમરી નો ચોખો. રેવલ ચાલ ચાલે 30 સાટા પન કરવાના છે ઘોડો ઘડી હાલે ફોટા વીડિયો મોકલવામાં નય આવે રૂબરૂ જોઈ જાવૂ
...વધુ વાંચો
Riski Miya
વેચવાની સે
10 મહીનાની વસેરી દેવમણી બાલભમરીની કલીયરસે જેનેલે વીહોઈ ઈમેશજકરે કા ફોનં કરે રમેસે ગજૂ 53 + સે કીમતમા ફેરફાર થ ઈજશે હાટાઈ કરવાનાસે
...વધુ વાંચો
Njam Hingora
ઘોડી વેસવા ની સે
ઘોડી વેસવા ની સે સારી ઘોડી હોય તો સાટું કરવા નું સે 4 વર્ષ ની સે હાથે પગે ચોખ્ખી બાલ ભમરી સોખી સાવ શોજી કૂદે સે સારી બે પગે હાલે સે 4 મહિના થાય ઘોડો બતાવો એના કય ખોટ નથી ઘોડી માં એકદમ રેડી છે ?
...વધુ વાંચો
Raghu Dhadhal
khadeli jaffarabadi topal
2 varas ni khadeli jaffarabadi topal
...વધુ વાંચો
Kishan Jotva
ગામ જામનગર જિલ્લામાં મોણપર લાલપુર
બે મહિનાની વિયાણલ ભેંસ વેચવાની છે પહેલા વેતરની છે કિંમત છે 55000 કોઈને લેવી હોય તો પર્સનલ માં ફોન કરો
...વધુ વાંચો
Malde Gojiya
વછેરો
વછેરો 16 મહિનો સે હાલવાવારી નસલ સે બાલભામરી માં ચોખો સે સાટું કરવાનું સે સામે ઘોડી કે કલર વારો ઘોડો હાલે.
...વધુ વાંચો
Anil Rajput
ઘૉળી લેવાની છે
ઘૉળી લેવાની છે
...વધુ વાંચો
ચિરાગભાઈ જાગાણી
35000
35000
...વધુ વાંચો
Rave Bharda
ઘોડો વેચવાનો છે
બાલ ભમરી નો ચોખ્ખો 20 25 રેવલ ચાલે કૂદે
...વધુ વાંચો
Jayraj Bhai Vala
ઘોડો વેચવાનો છે
ઘોડો વેચવાનો છે હાલે 25 કુદે સારો ગજુ 60 બાલ ભમરીનો ક્લીયર
...વધુ વાંચો
મયદીપ ભાઇ ખુમાણ
બળદ ના સાટા કરવા છે
પેલી ધર ચાલુ થાય એવા ગોધલા છે સાટા મા પ્યોર કાઠીયાવાડી કે મારવાડી વછેરી લેવાની છે છ સાત મહિના સુધી હાલે
...વધુ વાંચો
Devdan Gadhavi
ગામ શિવા
વછરી સાથે સાટા કરવા. હાલતા હશે
...વધુ વાંચો
હમીર રાવલીયા
વશેરી
વેશેરી વેશવાની છે
...વધુ વાંચો
વિનુભાઈ વાળા
વશેરી વેચવાની છે
for sela Filly age 32mont location amreli gujarat
...વધુ વાંચો
Suresh Bhai Vala
ઘોડી સેલ
ભાવથી આપવાની છે
...વધુ વાંચો
Jaydeep Rajput
નુકરી..વસેરીલેવાનીશે6..7..મયનાની
વસેરીલેવાનીશે....ફોટામોકલો
...વધુ વાંચો
Babu Ahir
વાઢ વારી જુવાર નું બી વેચવાનું
વાઢ વારી જુવાર નું બી વેચવાનું છે ત્રણ વર્ષ સુધી વાઢ આવે છે એક દમ નવી આઇટમ છે ઢોર ને ખાવા મા મીઠી અને દૂધ મા વધારો થાય છે કુરિયર કરિ આપશું તમારા એડ્રેસ ઊપર
...વધુ વાંચો
Bhuvan Ravaliya
સાટા કરવાના છે
વસેરી હાલે વશેરો હાલે
...વધુ વાંચો
Anubhai Khachar
સાટા કરવા ના છે
વાછડી ના સાટા મા વછેરો લેવા નો છે ફોટા વિડયો મોકલવા
...વધુ વાંચો
Dipesh Ahir Chavada
Godo 5 vars no
Sari godi hoy to sata karva na che
...વધુ વાંચો
Faizan Sandhi
ghodo
13mahinano
...વધુ વાંચો
Karan Boricha
ઘોડો વેચવાનો છે
1.5 વરસ નો.છે કૂદવા વાળો
...વધુ વાંચો
Pradip Kathi
વછેરો વેચવાનો છે
7. મહિનાનો છે બાલ ભમરી નો ચોખો કિંમત આવે તો દેવાનો છે
...વધુ વાંચો
હાજી સુમરા
ghodi vechvani che
ghodi vechvani che 60+
...વધુ વાંચો
Dilip Agath
i
e
...વધુ વાંચો
Rave Bharda
સોયાબિન
સોયાબીન નો ભુકો
...વધુ વાંચો
જયેશ વાજા
કોઈ ભાઈ પાસે સજાબ કે
રોજી ધોડી કે વછેરી હોય તો ફોટા વીદીયો નાખવા
...વધુ વાંચો
Maksud Dal
ghode
4
...વધુ વાંચો
Praful Kapuriya
arbi ghodi vechavani chhe
ghodi deva ni chhe arbi chhe
...વધુ વાંચો
Tofani Mafiya
ઘોડી 7 vrs ni che
30/ 32 hale
...વધુ વાંચો
Ankit Saravaiya
કાઠીયાવાડી ઘોડી વેચવાની છે
જોઈને લઈ જવી
...વધુ વાંચો
Shankarshin P Gohil
વસેરી
બાવરી વસેરિ લેવાની સે 4 મહિનાની બાલ ભમરી ની સોખી દેવ મણ જોયે સે
...વધુ વાંચો
Daki Shailesh Lakhaman Bhai
બેપાડીયુનાસાટામાધોડીલેવાનીછે
22વરસનીછે
...વધુ વાંચો
Vipul Vaghela
vacheri
1 vars ni che
...વધુ વાંચો
ધ્રુતિક રાઠોડ
વશેરો વેચવાનો છે
ઓરીજનલ કુંઢો
...વધુ વાંચો
Sakir Sumra
વેસવાની સે
વસેરી વેસવાની સે
...વધુ વાંચો
વનરાજ ભાઈ વાળા
ઘોડો 🐎 છે પોની
ઘોડો 🐎 છે પોની નસલ પોનો ઘોડો વેચવાનો છેઃ દેવ મણી છેઃ સાવ સોજી છે વગર લગામે બેસી જાવાની સુટ ઉમર 5 વર્ષ પાસો બગી નો સાલુ સુટ ઘોડે પણ છે ભાવ માં આપી દેવાનો છે ખાલી 10000. મા તાત્કાલિક મા વેસવાનો છે ખોટી રીતે હેરાન નકરવા ભાઈ
...વધુ વાંચો
પરબત ભાઈ પાંડાવદરા
ઘોડો વેચવાનો છે
સાટું પણ કરવા નું છે બાલભમરી નો ચોખ્ખો 59 પટ્ટી માપ 2 પગે હાલે છે રેવાલ 30 હાલે છે
...વધુ વાંચો
લાલભાઈ માટિયા
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ