Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
જુનાગઢ
ગાય વેચવાની છે
Nitin Khaniya
Aug 29 '25 05:27 PM
ગાય વેચવાની છે
Nitin Khaniya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગાય વેચવાની છે
₹ 35000
સ્થળ : અમરાપુર(ગીર),માળીયા હાટીના,જુનાગઢ
View All
ગાય વેચવા ની છે
ટીલળી હોળકી પેલુ વેતર વ્ય છે. માં નું દૂધ 8. લિટર હતું બાપ ઘરનો ખૂટ આદિનો કરન કિંમત એક લાખ દસ હજાર છે એમાં બાંધ સોળ થસે તમામ વિગત આપેલી છે લેવાની હોય એજ ફોન કરશો
...વધુ વાંચો
હાજા ભાઈ ભીમાભાઇ ડાંગર
વસેરા ના સાટે ગાય લેવાનીસે
સારી ગાય વયતો સાટું કવુસે
...વધુ વાંચો
નિર્મળ આહીર
ગાય વેશ્યાની છે
2 ગાય છે 1 જર્સી ગાય દૂધ 10 લીટર છે સારી ગાય છે 2 લાલ ગાય છે 7. 8 લીટર દૂધ છે
...વધુ વાંચો
Ajitbhai Khathi
ગાય વેચવાની છે
9925957550
...વધુ વાંચો
Hitesh Odedara
વેસવાની
ગાય વેસવાની સે
...વધુ વાંચો
Sanjay Kamdiya
ગાય વેચવાની છે
ઓરીજનલ ગીર ગાય વેચવાની છે પેલું વેતર એક મહિના નો ગાભ છે બીજદાન કરાવ્યું છે વિનંતી ફોન કરવાનો સમય સવારે ૯ થી ૧૨ બપોરે ૪ થી ૮ રસિકભાઈ પટેલ
...વધુ વાંચો
Rasiklal Ganeshbhai Varmora
હોડકી વેચવાની છે
2.5 વર્ષ ની છે
...વધુ વાંચો
Manish Sakhiya
gir gay
gir gay devani se 2 vetar se 3. 4. 5 divas ma viyase ga bov sari se ful javab dari. fon karvo 9099353365
...વધુ વાંચો
Pravin Rathod
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે અત્યારે બે દિવસની વીણેલી છે 9000 રૂપિયા કિંમત લેવી હોય તો ફોન નીચે વાછડી છે બે દિવસ નિમેલ છે
...વધુ વાંચો
Somabhai Somaniya
ગાય દેશી
2. 2.5. મહિના ની ગાભણ 2. 2. લિટર દૂધ બેય ટાઈમ
...વધુ વાંચો
Barad Rutvik
ગાય 🐄 વેચવાની ઊ
કાળી ગીર કોસ જર્સી છે 2.5લિટર દુધ છે.બે મહીના ની ગાભણ.બિજુ વેતર.આગલા વેતર માં 5/6લિટર દુધ હતું
...વધુ વાંચો
Manshukh Chauhan
2vetar se 3letar 7984443810
10000
...વધુ વાંચો
Pratap Bhai Kathi
ફોન નબર 9726939690
લખમણ ભાઈ ગરસર 10 લિટર દુધ વેતર 3 25 દિવસ નિ કાચિ સે લેવા નિ હોય તોજ ફોન કરવૉ
...વધુ વાંચો
Lakhman Garchar
ધનખૂટ આપવાનો છે
ગીર ઓલાદ છે. પુના બે વર્ષનો છે.
...વધુ વાંચો
હરદાસભાઈ કરંગીયા
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે નીચે વાછરડો છે ૪ લિટર દૂધ છે વિયાણી એને ૧ મહિનો થયો છે
...વધુ વાંચો
Sunil Rathod
વેચવા ની છે
ગાય વેચવાની છે બે એક પેલ વેતર છે એક મેયનો થયો વીય એનો એ ત્રેજુ વેતર છે ડોઠ મેયનો થયો બાને ગાય મા દૂધ ત્રણ થી ચાર લીટર છે બેય ગાય ની કિમત 35000 હજાર
...વધુ વાંચો
દિલાવર જાડેજા
ગાય વેચવાની છે
1 મહીનાની વ્યાણેલ છે નીચે વાછડો 3 વેતર 3 આસરી છે 3 લીટર દુધ છે આ નંબર મા ફોન કરવો 9714643142
...વધુ વાંચો
Sindhav Anirudhdhsinh
ગીર હોડકી વેસવા ની છે
2.5 વર્ષ ની છે સાવ સોજી
...વધુ વાંચો
Gohil Hiren
ગાય વેચવાની છે
ગાયવેસવાનીસે આગલાવેતરમાએકટકનુદુઘ ૧૦ લીટરહતુ અત્યારે 6 લીટરસે ફૂલજવાબદારીથી અષાઢી બીજને દી વયાણી નીસેવાસડી
...વધુ વાંચો
Bhadaraka Rahabhai
ગાય વેચવાની છે
વેંતર 2 20 દિવસ ની કાચી છે ગયા વેંતર માઁ 5 લીટર દૂધ હતું સાવ સોજી છે મારી નથી દાલ્લી 1000 છે
...વધુ વાંચો
Chirag Aparanathi
ગાય વેચવાની છે
2 વેતર વિયાણી ને 3 વેતરની 15 દિવસ ની વાર સે પાંચ લીટર દૂધ મો. 7359007976
...વધુ વાંચો
Deep Dhadhal
વાસડી
વાસડી
...વધુ વાંચો
Rajubhai Karamta
હોડકી વેચવાની છે
સાડા છ મહિના ગાઘભણી છે
...વધુ વાંચો
Saraman Rabari
ગાય વેચવા છે
પેલુ વેતર
...વધુ વાંચો
Deva Musar
આ ગાય વેચવાની છે
આ ગાય વેચવાની છે ૫ દીવશ ની વીયાએલ ૩ આચર નીચે વાછડો ત્રીજું વેતર
...વધુ વાંચો
મનોજ જાટિયા
H F ગાય વેસવાનિ છે
પેલૂ વેતર વિયાણી નિસે વાસડી છે સાત આઠ લિટર દૂધ એક ટાઇમ નૂ પંદર દિવસ ની વિયાણેલિ
...વધુ વાંચો
ધીરૂભાઇ લેવા
ગીર ક્રોસ ઓડકી 2વેતર 10લીટરદુધ
15 દીવસ વિહાયેલ નીચે વાછડી
...વધુ વાંચો
અજયભાઈ ગીડા
ગાય વેશવ ની સે
ગાય વેશવ ની સે વેતર.2 દુધ.6 લિટર
...વધુ વાંચો
Karshan Solanki
gir hodaku
100% gir hadaki,pela vetar ma che, 6 mahini ni gabhan che, mo - 9016275057
...વધુ વાંચો
જગદીશ ઘુઘલ
ગીર લિલડી હોડકી
10091 નંબર ના ખુટ ની છે
...વધુ વાંચો
Anirudh Ahir
ગાય વેસવાની સે
પેલું વેતર 30 દિવસ ની વયનાલ 3.5 લિટર દૂધ 22000 હજાર
...વધુ વાંચો
Jadav Yaspal
ગાય વેચવા ની છે 15દીવસ ની કાચી
3 વેતર ફુલ જવાબદારી
...વધુ વાંચો
Hardev Sinh Ghelubha Jadeja
gaay vechvani chhe
9978708831
...વધુ વાંચો
Mayur Mayur
gir gay(ગીર ગાય)
આ નંબર ઉપર કોલ કરવો 9978775107 બીજૂ વેતર ૧૦૦% ગીર 2 વર્ષ વ્યાણ સાવ સોજી
...વધુ વાંચો
Bhavesh Shir
ગાય વેચવાની સે
2 વેતર સે 6 મહિના ગાભણ સે
...વધુ વાંચો
Narvin Bhai Rathod
વેચવાની છે
ગાય ગીર છે 1.મહીનો ગાભણી છે.
...વધુ વાંચો
Mayur Khuman
gay vechavani che
gabhan che 15 divas ni var che viyavani 2 ju vetar viyase aagala vetar ma 8.5 liter dudh hatu aachar ni full javab dari
...વધુ વાંચો
Ajit Zapda
ગીર ગાય વેચવાની છે
ગીર ગાય ૨ જુ વેતર ૫ દિવસ કાચી
...વધુ વાંચો
Jasubhai Jakhotra
લાલ ગાય
4 લીટર દૂધ સે હાલ માં 4 મિહનાની વિહાન્ સે
...વધુ વાંચો
Gopal Boliya
ગાય પેલું વેતરછે
ગાય પેલું વેતરછે. 1 મહિનાની કાચી છે. સાવસૉજીછે. બેદાતેછે મેસેજ કે વિડિયો મૉકલવામાનય આવે
...વધુ વાંચો
Vipul Bhai Ahir
કવલી ગાય વેચવાની છે
ગાય વેચવાની છે ત્રીજું વેતર તાજી વ્યાણલ છે નીચે વાછડી છે દુધ સવારે 5 સાંજે 5 લિટર દૂધ દોવામા સોજી છે
...વધુ વાંચો
Sandip Bharai
ત્રણ ગાઈ વેચવાની છે
પહેલી 7 લીટર દૂધ છે મહિના દિવસની આણંદ છે બીજી ગાયને 14 લીટર દૂધ છે મહિના દિવસ નીવીયારણ છે ત્રીજી ગાય આઠ મહિનાની ગાભણી છે 12 લીટર દૂધ
...વધુ વાંચો
Sujal Bhai Rajput
કાબરી વાછડી વેચવાની છે
વાછડી ના સાટા માં ભેસ અથવા પાડી હાલે
...વધુ વાંચો
Lakhman Bhai Galchar
ગાય વેચવાની છે
1 મહિનાની વ્યાણેલ, 20 દિવસની વ્યાણેલ, 1 મહિનાની કાસી છે
...વધુ વાંચો
Ramdebhai Varu
એસબ વાસડી વેસ્વાની સે
એસબ વાસડી વેસ્વાની સે....3. વર્ષ ની સે... બીજદાન કરાવ્યું.... એનો દોઢ મહિનો થયો.. સાવ સોજી.... લેવી હોય એજ ફોન કરે
...વધુ વાંચો
Mehul Barad
ગાયવેશવાનીશે કીમત 30હજાર
Ek Mahina Dimag Vivah hia
...વધુ વાંચો
Dhulesh Mori
hf gay vesavani se
ગાય વેચવાની છે ૩વેતર છે આગલા વેતર માં 8 લિટર દૂધ છે
...વધુ વાંચો
Dipak Otradi
ગાય વેચવાની છે
કેશોદ તાલુકો નાની કંસારી ગામ
...વધુ વાંચો
Meraman Bhai Hadiya
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ