Mahendar Sisodiya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ઓરીજનલ જાફરાબાદી કુંઢો પાડો વેચવાનો છે તેની મારું નામ કુંઢી છે અને કુંઢીને પાડા ની મા તેને એક ટાઈમનું 13 સાડી 13 લીટર દૂધ પાડો નવ મહિનાનો થયો છે પાડા ને 10 મો મહિનો ચાલુ છે જવાબદારીથી દેવાનું છે નવરાવેલ પાડો છે સાચવેલો પાડો છે તબેલા વાળા નો કામ નો પાડો છે કિંમતમાં બે પાંચ હજારનો ફેરફાર થશે રૂબરૂ આવો તો