Hirabhai Rabari ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ત્રણ - ત્રણ લિટર દૂધ આપે છે..... પાસી ત્રણ મહિના ની ગાભણ છે.... દોવા માં સાવ સોજી છે....વેતર - 2.....લંબાઈ ઉંચાઈ સારી છે....કોઈ જાત ની તકલીફ નથી....કિંમત માં નોર્મલ ફેરફાર થશે.