મારે ડ્રાઈવર મા રેવાનું છે
મારે ડ્રાઈવર માં રેવું સે આઠ વરસ નો અનુભવ છે ( ધોરાજી,જેતપુર,ગોંડલ,શાપર, મેટોડા, રાજકોટ) નજીકમાં mo:- 7777921475
(કંપનીમા:-ફોરકલીફ્ટ ઓપરેટર, સ્ટાફ બસ,ઓટો કાર, બોલેરો પીકપ, 407) તમામ પ્રકાર ના વાહન ચલાવા નો અનુભવ
(નોંધ:-રહેવા જમવા ની વ્યવસ્થા કંપની તરફ થી આપવી )
...વધુ વાંચો
Hitesh Dabhi