• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • જયરાજ રબારી

  • Aug 29 '23 04:04 PM

તાજી વિયાલ ભેંસો લેવાની છે..

  • જયરાજ રબારી ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

પહેલા બીજા વેતરની ૩ ભેંસો લેવાની છે બન્ની અથવા સંધણ લેવાન છે..કીમત ૩૫ થી ૫૦ હજાર સુધીની હોય તેવી ..સોજી લેવાની છે..કોઇ જાતની તકલીફ ન હોવી જોઈએ ...ઘર માટે લેવાની છે... *જાફરાબાદી નથી લેવાની*


₹ 35000

સ્થળ : ગામડી,દશક્રોઈ,અમદાવાદ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.