વિજયભાઈ રાઠોડ ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
10084 ગીર બુલ ની કાબરી વાછડી છે 18 મહિના ની અને 10057 ગીર બુલ ની વાછડી 1 વષૅ બને વાછડી સાથેજ આપવા ની છે જે કોઈને લેવાની હોય તે આ નંબર મા ફોન કરવો. 6354195443