Paresh Pathar ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
વેલ્ડર જોઈ ફેબ્રિકેસન કામ કરી શકે તેવા
અનુભવ 1 વર્ષ થી 2 વર્ષ સુધી નો ચાલે
8 થી 10 કલાક કામ કરવાનું રહેશે
પગાર 20.000 થી લય ને 35000 રૂપિયા સુધી કરી આપસુ
તમારું કામ અને વર્તં જોઈ ને
તો વેલી તકે કોલ કરો અને જોડાવ અમારી સાથે
જે કોઈ ને કામ કરવાનું હોય તે જ કોલ કરજો
રહેવા જમવા ની વ્યવસ્થા કરી આપશું
mk group. રાજકોટ
મો.9558475611