સોનાલીકા RX60, સિકંદર,
મોડલ,2017,/18, (HP 60) બૂક કાગળ કંપ્લેટ, (1 ઓનર)
આખું ટ્રેક્ટર કંપની ફિટીગ, ઓરીજનલ કલર,
એન્જિન ગેર હાઇડ્રોલિક 90%,
ટાયર, મોટા 16/9/28,, નાના. 11/2/24, BKT (4આખા,)
પંજાબી છત્રી, ઉફર સિસ્ટમ સાથે કંપ્લેટ ચાલુ છે,
સિસ્ટમ ની વાત કરીએ તો,
ફોરડ્રાઇવ સિસ્ટમ,,,,,,,,,,,,
રિવર્સ PTO,,,,,,,,,,,,,,,,
ડબલ ક્લચ,,,,,,,
પાવર સ્ટેરીંગ,,,,,
ઓઇલ બ્રેક,,,,
સાઈડ ગેર,,,,,,,,,
સ ટ લ ગેર ,,,,,,
કલટી વાલ કંપની નો સાથે,
મોટા ટાયર માં વજનિયા સાથે,,
,,,,,,,,,,,,,,,,,,,,,,ઓલરાઉન્ડર,,,,,,,,,,,,,,,,
ઉપર આપેલ બધીજ સિસ્ટમ ચાલુ છે,
ડેશબોડ બધા કાટા ચાલુ ડિજિટલ મીટર,
લોડર માં હાકેલ નથી, ખેતી માં વાપરેલ છે ઓનલી,
કિંમત માત્ર,430, તેમાં પણ ફેરફાર કરી આપવામાં આવશે,
વધુ માહિતી માટે અમારો સંપર્ક કરો,
...વધુ વાંચો
Jaypal Bhai Rajput Bamaniya