લીલડી ગાય વેચવાની છે
લીલડી ગાય વેચવાની છે બીજું વેતર 22 દિવસની વાણેલ છે નીચે વાસળી છે સાડા ત્રણથી ચાર લીટર દૂધ આવે છે
ગેમ તેને દોય લેવાની છૂટ બાયુ ભાઈઓ ને લંબાઈ ઊંચાઈ સારી છે
કીંમત 23,000
લેવા માટે ફોન કરીને રૂબરૂ આવી જવું જોયા પછી કિંમતમાં થોડા ઘણો ફેરફાર કરી આપશુ
નામ પરેશભાઈ મો 7201947960
ગામ ગુંદરણગીર તાલુકો તાલાળા જીલ્લો ગીર સોમનાથ
...વધુ વાંચો
Paresh Bera