મેણસી ભાઈ સોલંકી ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ભૅસ વૅચવાનૅ છે ચોથું વૅતર વ્યાણી છે હેઠે પાડૉ છે વેણી દૉઢ મહિનૉ થયૉ છે સાટા કરવા ના ચૅ ખડૅલી સામે સારી છે સાંજ ૬.૫ છે સવારે 7 લિટર દૂધ આપે છે બંને ટાઈમ દોરા બે તસુ