ગાય
4 વેતર
7 લિટર દૂધ
દૂધ ઘાટું વધારે ફેટ વાળું ડેરી માં દૂધ ભરતા ખેડૂત ને અનુરૂપ ગાય છે
10 દિવસ ની કાચી છે
2 ગાય એક સાથે વિયાણ ઉપર હોવાથી આપવાની છે
કિંમત 35000/- ં લેવા ઇચ્છુક વ્યક્તિએજ ફોન કરવો
ફૂલ જવાબદારી સાથે આપવાની છે
છેલાયો બાંધ્યા વગર દોવા દે છે
...વધુ વાંચો
Chirag Patel