સ્પ્લેન્ડર વેચાણ થી આપવાનું છે
સ્પ્લેન્ડર
કંપની કન્ડીશન
વન ઓનર
સાચવેલી ગાડી
એક હાથે ચાલેલી
2019 નું મોડલ છે
તમામ જવાબદારી થી આપવાનું છે
કિંમત 45000
રૂબરૂ જોયા પછી કિંમત માં ફાર ફેર થશે
બાલા ભાઈ ચાવડા
ગામ તીનમસ
મો 9974286160
આ નંબર માં ફોન કરવો
...વધુ વાંચો
Ketan Dangar