Ashok Karamata ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
જૂનાગઢમાં નવી કલેકટર ઓફિસ રોડ પર મીરાનગરમાં આવેલ ધરતી પાર્કમાં પ્લોટ નંબર 97 અને પ્લોટ નંબર 98 કુલ જગ્યા 260 વાર વેચવાના છે પ્લોટ 9 મીટર પહોળા રોડ પર અને સાત મીટર રોડના કોર્નર પર આવેલ છે અને સામે મોટો સાર્વજનિક પ્લોટ છે અને 9 મીટર નો રોડ સીધો ગ્રીનવુડ ટાઉનશીપમાં જાય છે.