પીળી પતી ડુંગળીનું બી
ખાત્રી બંધ પૂરી જવાબદારી સાથે વ્યાજબી ભાવથી વેચવાનું છે.
વર્ષોથી ઘરની જ ડુંગળીમાંથી કરીએ છીએ.
ઉગાવાની અને ક્વોલિટી ની 100 ટકા ગેરંટી.
મેળામાં ભરવા લાયક ડુંગળી થશે.
ભાવમાં ફેરફાર થઈ શકે.
રાણા ખીરસરા, અમુભાઈ,7990072581
...વધુ વાંચો
Amrutlal Virpariya