Sidu Gadhavi ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
પાડો લેવાનો છે. તાત્કાલિક લેવો પડે એમ છે.
દ્રારકા જીલ્લા મા હોય તો વધારે સારું.
પાડો આપડે સારો લેવો છે.
ટોટલ જવાબદારી લેતા હોય ને તો જ ફોટા વીડિયો મોકલ જો.
બધી વિગત વાંચી ને ફોટા વીડિયો મોકલ જો