Sakil Chorvada ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
આ ભેંસ વેચવાની છે
ત્રીજુ વેતર છે
ચાર પાંચ દિવસની કાચી છે
આગલા વિસ્તારમાં છ લીટર દૂધ હતું
ફુલ જવાબદારીથી આપવાની છે
ગામ સેમરવાવ દેવડી
તાલુકો તાલાળા
જિલ્લો ગીર સોમનાથ
સકીલ ભાઈ