મોબાઈલ વેચવાનો છે
Motorola edge 50 pro - 7 થી 8 મહિના વાપરેલો છે 32000 રૂપિયા નો લીધો તો અને 28000 માં વેચવાનો છે , કોઈ પણ પ્રકાર નો ફોન માં વાંધો નથી , એકદમ સ્માર્ટ ફીચર્સ છે અને 48 મેગાપિક્સલ ના કેમેરા છે સાથે 125 વોલ્ટ નુ ચાર્જર છે જે 20 મિનિટ માં ફોન ચાર્જ થઈ જાય છે અને આખો દિવસ બેટરી ચાલે છે .
...વધુ વાંચો
Jayrajbhai Khachar