જય સીતારામ નું...
ચોરસ પાટલો છે આડા ધોકા બાવીસ છે ઉભી ચેનલ ત્રણ છે 916 ના ટાયર છે ડબલ પાટીયા નું જોતું હોય તોય મળી જાય સિંગલ પાટિયામાં જોતું હોય તોય મળી જાય મીની ટેકટર નો ફોરવીલ ઉભી ચેનલ ત્રણઆવશે આડા ધોકા પંદર આવશેજોતું હોય તોય મળી જાય મીની ટેકટર નું 50 ft નું જોતું હોય તો મળી જાય મીની ટેકટર ની દાંતી જોતી હોય તોય મળી જાય મીની ટેકટર ની રા પ જોતી હોય તો મળી જાય ફૂલ એવી આવશે
...વધુ વાંચો
Kisanbhai Kodiyatar