Welcome to Piplana Pane
Helpline:
+91 99414 99714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Back
ખેત પેદાશ લે-વેચ
અન્ય વાહન લે-વેચ
ખેત ઓઝાર લે-વેચ
ઓર્ગેનિક ખેતી
નર્સરી રોપ
બિયારણ - દવા
મકાન-દુકાન-પ્લોટ
ખેતીની જમીન લે-વેચ
અન્ય લે-વેચ
નોકરી
ભેંસ લે-વેચ
ગાય લે-વેચ
ટ્રેક્ટર લે-વેચ
ઘોડા લે-વેચ
કુતરા લે-વેચ
મોબાઇલ લે-વેચ
બળદ-ગોઢલા લે-વેચ
ફોર વ્હીલ-કાર લે-વેચ
ટુ વ્હીલર લે-વેચ
ઘેટા - બકરા લે-વેચ
મરઘાં - કબૂતર લે-વેચ
ફળ-શાકભાજી લે-વેચ
ટ્રોલી લે-વેચ
ખેત ઓઝાર-વાહન ભાડે
સનેડા લે-વેચ
ડ્રિપ-ફુવારા લે-વેચ
ભંગાર-સ્ક્રેપ લે-વેચ
જેસીબી-પોકલેન લે-વેચ
સ્કૂલ-કોલેજ ક્લાસીસ-ટ્રેનિંગ
એસી-ઇલેક્ટ્રિક- કલર-કડિયા- મિસ્ત્રી-ગેરેજ
ઊંટ લે-વેચ
કેટરિંગ/રસોઇયા
Home
ગાય લે-વેચ
ગુજરાત
જુનાગઢ
ગીર ગાય
Haresh Ram
Jun 28 '24 07:12 AM
ગીર ગાય
Haresh Ram ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
બાર દિવસ ની વાણેલ છે નીચે વાસળી છે એક ટાઈમ નું 6 લિટર દૂધ આવે છે અત્યારે 1 વેતર સાડા સાત નીકળતુ ધોવામાં સાવ સોજી જવાબદારીથી આપવાની છે
₹ 32000
સ્થળ : ડાંડેરી,માળીયા હાટીના,જુનાગઢ
View All
મહીના ૧૩ નીછે
ગિર હોળી છે
...વધુ વાંચો
મેરામન વરૂ
vechvanise
8 divas var chhe mo9712706308
...વધુ વાંચો
Laxman Bharvad
વાછડી
2 વરસ ની ગીર વાછડી...વેચવાની છે
...વધુ વાંચો
Vijay D Chavda
ગાય વેંચવા ની છે
દોઢ મહિનાની વિયાણેલી છે નીચે વાછડો સાવ શોજી ૬ લીટર દૂધ આપે છે બધી જવાબદારી વેતર બીજુ
...વધુ વાંચો
Bharat Baku
વાછરડી વેચવાની છે
સાડા ત્રણ વર્ષની છે
...વધુ વાંચો
Jethabhai Bheda
એસેફ ૨ ગાય વેચવાનીછે
૬,૭ લિટર દુઘ છે ફુલ જવાબદારી એક ગાય ૮ મહીનો ગાભ છે ૨ ટાઈમ દોવાદેય છે ૨ ગાય વાણેલી છે ૫,૬ લીટર દુઘ છે
...વધુ વાંચો
Kalubhai Vala
ગાયવેચવાનીછે તણચારદીકાઢેતેમછે
ગાયવેચવાનીછે
...વધુ વાંચો
બાવન કરમટા
ગાય વેચવાની છે
ત્રીજુ વેતર પાંચ થી છ દિવસની વાર બાકી બધી જવાબદારી
...વધુ વાંચો
મેપા ભાઈ ઉલવા
sonkpila vodki
sonkpila vodki devani se satama dova dey aevi gai joye rupiyo AEK pan nthi leva no sata koy ne sata karva hoy to kejo
...વધુ વાંચો
Samir Dayatar
દેશી ગાય વેચવાની છે
ગાય વેચવાની છે સાત દિવસ કાચી ત્રીજું વેતર આગલાં વેતરણમાં ૬ .૬ લિટર દૂધ હતું દોવામા સોજી છે કિંમત ફેરફાર થશે
...વધુ વાંચો
Sanjay Bharai
ગીર કાબરી હોડકી વૈષવાની છે
28 મહિના ની છે દોઢ મહિના નો ગાભણી છે હોડકી માં પૂરી જવાબદારી થી દેવાની છે વૈલામા કયપણ ઘટેનય ફોન કરવાનો સમય બપોરપછી 4 થી 7 વાગ્યેસુધી 9825214406
...વધુ વાંચો
Prakash Khunt
હોળકી વેચવાની છે
ગીર હોળકી આપવાની છે
...વધુ વાંચો
રોહીત ભાઈ પરમાર
ગાય વેચવાની છે
પેલૂ વેતર સાવ સોજી 7 મહિના
...વધુ વાંચો
આલાભાઈ મારખીભાઈ ચાવડા
જર્સી
વેતર 3 10 દિવસ ની કાચી
...વધુ વાંચો
Vijaysinh Mori
ગીરગાય ઓળકી
માળીયાતાલુકો જીલ્લો જુનાગઢ
...વધુ વાંચો
સરમણ ચાવડા
ગાય વેચવાની છે
દેશી કાબરી ગાય 3મહીના ની ગાભણીછે અેક લીટર દુધ છે બેય ટાણા
...વધુ વાંચો
Haresh J Vala
વાઢવાળી જુવાર નુ બી વેચવાનું છે
વાઢવાળી જુવાર નુ બી વેચવાનું છે એકવાર વાવો ૩ વરસ સુધી વાઢ આવે છે ખાવા મા મીઠી દુધમાં વધારો થાય છે એક વીઘામાં ડોઢ કીલો બી જોયે વધારો હોય તો સુકવણી કરી સકાય છે ગમે ત્યાં કુરીયર કરી આપીસુ
...વધુ વાંચો
Jalan Ravaliya
gay lildi soji 1vetr
gay lildi soji 1vetr javab Dari vari koy folt nth 15divasma viyase chro nthi etli aapvani se sukh ma bov soji livavara j fon karvo Jaymtaji
...વધુ વાંચો
Dashrthsinh Jadeja
ગાય
desi gir gay 3 vetar 6 liter
...વધુ વાંચો
Jaydeepsinh Jadeja
હોડકી વેચવાની
ત્રણ વરસની છે
...વધુ વાંચો
Yuvraj Sisodiya
પોરબંદર તાલુકો રાણા
ગામ ધરમપુર
...વધુ વાંચો
Kanhaiya Gadhvi
ગાય વેસવાની છે.
દોવમાં સોજી છે. 25 દિવસ ની કાચી છે. 3.5 લિટર દૂધ 2 જુ વેત્ ર્ વ્યાસે
...વધુ વાંચો
Siddharajsinh Vala
ગાય વેચવાની છે સાવસોજીછે
દુધ 4,,5લિટર 3વેતર ચાર દિવસથયાવાણિ
...વધુ વાંચો
જશુ બામરોટિયા
કાબરી વાછડી દેવાની છે
વાછડી દેવાની છે 2 વર્ષ ને 2 મહિના ની છે
...વધુ વાંચો
Ranjit Vadar
ગાય
બેય ગાય 20 દીવસ ની કાચી છે. કીમત 55હજાર છે ભેર ફાર થસે નય બેય થી મોબાઇલ નંબર 6355469497 છે
...વધુ વાંચો
Gopal Bhundiya
ગાય વેશવીની છે
ગાય વેશવાની છે જોકોય ને લેવાની વોયતો . ગાય બોવ સારી છેગાય છે આગલા વેતર મા દુધ 10 લીટર હતુ ગાય બીજદાન કરાવેલ છે.તારીખ. 8.4.2024 કરાવેલ છે દોજણી ગાય વોયતો .સાટા કરવાના છે 3.4.લીટર વારી ગાય વોયતો હાલે સાટા મા પણ સોજી ગાય હાલે
...વધુ વાંચો
Rayka Karashan
ગાય વેચવા ની છે
ગાય વેચવા ની છે દુધ 4.5.લીટર
...વધુ વાંચો
Sanjay Karavadara
ગાય વેચવાની છે
ગીર ગાય ૧૦ દીવસ કાચી
...વધુ વાંચો
Ashish Lagadecha
એસ એફ ગાય દેવાની છૈ
ખાસ નોંધ બધૉ વાંચી ને જ ફોન કરવો એસ એફ ગાય દેવાની છે 2વેતર છે વયાણેલ છે 4.5 લીટર અત્યારે દુધ આવે છે ને એક બાજુ કરું દબાય ગયેલ છે
...વધુ વાંચો
કનુ ભાઈ સોલંકિ
vesa vani6
1 pelavetarma6
...વધુ વાંચો
નંદલાલ વાજા
આ ગાય વેચવાની છે
દુધ=9 લીટર કોલ= 6351185864 કિંમત=62000
...વધુ વાંચો
Sarmanbhai Vala
વાછડી વેચવાની છે.
મોબાઈલ નંબર ૯૯૦૯૦૬૩૦૬૧
...વધુ વાંચો
Mulubhai Solanki
Gir Gow
3 મહિના થીન 7 મહિના ગાભણ ગાય જોયે છે
...વધુ વાંચો
Jayveer Boricha
9574453535
ગાય નો આઠમો મહિનો હાલે બીજું વેતર મા
...વધુ વાંચો
Arjan L Thapliya
2 બેઈ ગાયું ના સાટા માં એક ગાય
2 બેઈ ગાયું ના સાટા માં એક ગાય લેવી છે ધોરી ગાય ૨લીટર જેવું કરે છે પાછી ઘાભણી છે 5 મયનાની અને લાલ ગાય 6 મયનાની ઘાભણી છે આ બેઈ ના સાટા માં એક ગાય લેવી છે વીયાળલ કા વીયાવાઉપર હોઈ એવી સાટા કરવા હોય તો વીડીયો ને પોટા મોકલજો
...વધુ વાંચો
મયુર ભાઈ ગઢવી
orijnal ગીર
2વેતર 22દિવશ વયાનલ 3.2.3 દૂધ
...વધુ વાંચો
Jay Solanki
વાછડી વેચવાની છે
યુમર 10 મહીના 15 દિવસ નીચે માનું દુધ 9 લિટર યેક ટાયમનુ કિમત 2 લાખ
...વધુ વાંચો
વિરમ ભાય બાટવા
ગાય વેચવાની છે
બે ત્રણ દિવસ મા વયાસે સાવ સોજી છે, ત્રીજું વેતર છે એડ્રેશ :વેરાવળ તાલુકા નું સીમાર ગામ જેશીંગ ભાઈ લાખા પરમાર
...વધુ વાંચો
Parmar Jesingbhai
MEHUL
અમરાપુર
...વધુ વાંચો
Mehul Pathar
ગીર હૉડકી
6 મહિના ઘાભણી છે બીજદાન કરાવેલ છે
...વધુ વાંચો
Chavda Pravin Bhai
ગાય
વેચવાનિછ શાટાકરવાનાછે ઘોડી કેઘોડોવાલે
...વધુ વાંચો
ભરત ભરવાડ
ગીર ક્રોસ
વેતર 3 બીજા વેતર માં 10 લિટર દૂધ હતું
...વધુ વાંચો
Vijay Mori
ગાય આપવાની છે
3 વેતર 7 મહિના ગાભણ
...વધુ વાંચો
Sanjay Solanki
ગાય દેવાની સે
દોવા નથી દેતી ગાભની સે 2.5મહિનાની સાસવે તેને દેવાની સે
...વધુ વાંચો
Vijay Garchar
જર્સી ગાય વેચવાની
પેલુ વેતર 6 દિવસની વિયાણલ નીચે વાછડી દુધ 9 લીટર
...વધુ વાંચો
Deep Patel
દેસી ગાય વેસવાની છે
બીજું વેતરનો છમાસનો ગાભણ વાજબી કિંમતે આપવાની વ્યવસ્થિત સાસવે તેવા ને આપવા ની છે
...વધુ વાંચો
NATVARLAL CHAVDA
Abj
Vijay
...વધુ વાંચો
Vijay Gadhvi
ગીર ગાય વેચવાની છે
દોવા દેતી નથી 1,5
...વધુ વાંચો
Pravin Candaera
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ