Dharmesh Solanki ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
2021/8
shine sp 125 વેચવાની છે.
2 ઓનર ગાડી છે.
ગાડી ની condition સારી છે.
જૂનાગઢ જોવા મળશે.
વીમો, પિયુસી ચાલુ છે કોઈ જાત નો ફોલ્ટ નથી ગાડી માં.
આ નંબર ઉપર ફોન કે મેસેજ કરવો
9313715054
લે વેચ નું નથી કરતા ઘર ની જ ગાડી છે.
63000 કિંમત લેવા ની છે કિંમત માં થોડું ફેરફાર થશે વધારે ની.