Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ભેંસ લે-વેચ
ગુજરાત
જુનાગઢ
ભેસ વેચવા ની છે
Samir Vaghela
May 28 '25 08:10 AM
ભેસ વેચવા ની છે
Samir Vaghela ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
4 વષૅ ની
₹ 35000
સ્થળ : અરણીયાળા,મેંદરડા,જુનાગઢ
View All
ભેંસ વેચવાની છે
બીજું વેતર વિયાવાની છે 10 દિવસ ની વાર છે ઉંચાઈ લંબાઈ સારી છે બધી જવાબદારી થીં દેવાની છે
...વધુ વાંચો
Arjun Dodiya
પાડો વેચવાનો છે
2 વરસ નો છે
...વધુ વાંચો
કિપાલ સિહ જાડેજા
ભુરો પાડો વેચવાનું છે
ભુરા પાડા વેચવાના છે
...વધુ વાંચો
અઝીમ વરામ
ખડેલી વેચવાની છે
ખડેલી વેચવાની છે 3 વર્ષ ની છે ઓરીજનલ જાફરાબાદી પાડી છે
...વધુ વાંચો
રમેશ રાડા
ભેસ વેસવાનિ છે
૪ લિટર દુધ છે વેતર ૨ છે
...વધુ વાંચો
Bhukan Ranavaya
ભેસ
ભેસ
...વધુ વાંચો
Momayabhai Gadhvi
ભેંસ વેચવાની છે
૧ મહીના ની વાયાણલ
...વધુ વાંચો
Rahul Goraniya
10 thi 15 divas ni var
12 litar dudh
...વધુ વાંચો
Mansukh Kara Pathar
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે વેતર 3 પેટ આચાર જવાબદારી છે 10મહીનો હાલે દુધ 10લીટર એક ટક નું નયલેવી. હોય એજ ફોન કરી ને આવે વીડિયો મોકલો નય આવે રૂબરૂ જોય જાવ
...વધુ વાંચો
Ramshi Nandaniya
16 દીવસ ની વયાગયેલી સૈ
3 વેતર 16 દીવસ ની વયાગયેલ 5 5 લીટર દૂધ પારુ મરીગયેલ આવું તું દોવા ની જવાબ દારી લેવી હો હોય તો જ ફોન કરો કીંમત 75000 લેવા ના સેલા 65000 મહેર બાની કરીને લેવી હોય તો જ ફોન કરવો🙏
...વધુ વાંચો
Rohit Kamaliya
ખણેલી વેચવાની છે
ખણેલી વેચવાની છે સાણા તયન વરસની છે હજી ફયરી નથી ચાલી હજાર કીમત છે લેવી હોય તોજ મેસેજ કરર્યો મેસેજ કરસો એટલે વીડિયો મલીજાહે
...વધુ વાંચો
Nayan Meta
bhes
4.5 mahina ni gabhani bhesu levani se 50000 thi 60000 je koy pase vesav hoy to aa whots app no. 9723542709 moklo
...વધુ વાંચો
Rahul Meta
2 vetar 4 litar dhudh che atyre
gabhni 6 mahino
...વધુ વાંચો
Kashyapsinh Vala
ભુરી ભેંસ છે
3 વેતર વયાનલ છે પારુ માથે દોવાદે છે 4મહીના ની વયાનલ છે કીંમત માં ફેરફાર થાસે નોકરી કરવી પડે તેમ છે
...વધુ વાંચો
Ranjit Odedra
ધાનાભાઈ ગઢવી
પેલ. વેતરો. ખળેલી વેચવાનીછે. બે. મયના. પછી. વીયાસે
...વધુ વાંચો
ધાના ભાઈ સાખરા
ભૂરી પાડી
Panch Mahina niche
...વધુ વાંચો
Sakir Sumra
ભેંસ
15 દિવસ ની વાર
...વધુ વાંચો
Shailesh Khodbhaya
ભેંસ વેચવાની છે
triju vetar gabhani, 10 -12 divas ni Kasi, 8litar dudh AEK time nu.
...વધુ વાંચો
Mulubhai Kamariya
પાડો વેચવાનો છે
1.5 વર્ષનો છે
...વધુ વાંચો
સંદિપ મુશાળ
ખડેલા
પારેઠ ભેસ હોય તો મેસેજ કરો. 7600068744 👈
...વધુ વાંચો
રોહિત વાઘેલા
ભેંસ વેચવા ની છે
બીજું વેતર, સરેરાશ 10 લીટર દૂધ, 10 દિવસ માં વિયાય જશે, કિંમત 200000, કિંમત માં ફેરફાર નય થાય, મોબાઈલ નંબર: 9687853492
...વધુ વાંચો
સવદાસભાઈ વરુ
Badi jababdari upar
which one is here
...વધુ વાંચો
Sanjay Raat
વેતર ૩
૧૦ દિવસ ની કાશી
...વધુ વાંચો
Vipulbhai Dabhi
ખડેલી
અઢી વર્ષ 45 કીમત લેવા મેસેજ કરજો ખોટા મેસેજ ના કરતા
...વધુ વાંચો
Raju Bharvad Soriya
જુવાર ની નીરણ
જુવાર ની નીરણ વેચવાની છે તાકાત વાળી નિરણ છે 160 મણ ના (20કીલો)
...વધુ વાંચો
Jayesh Varu
ભેંસ
ભેંસ વેચવાની છે સાવ સોજી છે નીચે પાડો છે ગામ ઇન્દ્રોઈ
...વધુ વાંચો
Jaydip Rathod
jaydip solanki
3 ja vetri che 6 litar dudh che
...વધુ વાંચો
Jaydip Solanki
ખડેલી વેચવાની છે
4 દાતે છે 6 મહીનાનો ગાભ ફૂલ જવાબદારી થી દેવાની છે ઉષય લ લબાઇ પૂરી કીમત 90
...વધુ વાંચો
બાદલ ભાઈ આહીર
પેલું વેતરુ ખડીલુ વેચવાનો છે
પાશ પાશ લેટર દુધ આપી છે પાડી ઇપર દુવાની શાવ શુજી અને શાંત છે લેવે હોય તોજો ફોન કરવું હો
...વધુ વાંચો
Navghan Mer Parmar
પાડો વેચવાનો છે
4 વરસ નો ખરેલીયો પાડો વેચવાનો છે
...વધુ વાંચો
Raj Kodiyatar
ખડેલિ વેસવા નિ છે
૫ મહિના નિ ગાભણિ છે સેક કરાવવાનિ સુટછે કિંમત નેવું હજાર
...વધુ વાંચો
Pravin Bhai Kanara
ખળેલું
પેલું વેતર 15 દિવસ થી વ્યાની છે .સાવ સોજી છે . જવાબદારી થી આપવાની છે . ઘર ઘરાવ રાખવા જેવી છે વધુ ફોટા કે વિડિયો — 8140544058
...વધુ વાંચો
Ahir Prashant
હારુન કરૂડ
ભેંસ વેચવાની છે 2 જુ વેતર છે 8 દિવસ ની વાર છે પહેલા વેત્રરે સાત લીટર દૂધ હતું ગામ હુસેનાબદ. તાલુકો માંગરોળ જીલો જૂનાગઢ
...વધુ વાંચો
Faruk Karud
paret ભેંસ વેચવા ની છે
2, 2લીટર દુધ
...વધુ વાંચો
Kesu Bhai Chavda
આખડાઈ વેચવાની છે સાટા માં ભેંસ
આખડાઈ વેચવાની છે બીજું વેતર છે પાંચ પાંચ લીટર દૂધ આવે છે નીચે પાડો છે પંદર દિવસની વિયાણ છે સાટા માં ભેંસ અથવા દાવ પોડો છે
...વધુ વાંચો
Kanu Vaghela
ભેસ લે વેચ અમરેલી
અમરેલી જિલ્લા મા પારેટી ભેસ હોય તો લેવાની સે ખાલી ગાભન હોય તો સાલે કોય દલાલ હોય તો આપો નબર મારો નબર સે 7096537292
...વધુ વાંચો
Prakashbhai Rabari
Mandar ki7698141535
7698141535Nanded ki
...વધુ વાંચો
Samirkhan Belim
ભેસ વેચવાની છે
બીજુ વેતર વાણી ગયેલ 5 મહીના નો ગાભ ચેક કરાવી લેવાની સૂટ સવારે 5 સાજે 5 લીટર દૂધ હાલ
...વધુ વાંચો
હમીર ભાઈ સિસોદિયા
ભેંસ
ભેંસ વેચવાની છે દસ દિવસ ની કાસી સે બીજુ વેતર ફૂલ જવાબદારી થી આપવાની સે
...વધુ વાંચો
ઘનશ્યામ સિંહ સિંધવ
પાડો દાવો પાડો
વસવાનું 9081973426
...વધુ વાંચો
Bharat Katara
૨ ભેંસુ.વેચવાની છે
૨.ભેંસ વેચવાની છે ૧૦ દિવસ કાશી
...વધુ વાંચો
મહેશ હૂણ
તાલુકો વટલી જિલ્લો જુનાગઢ
ભેંસ વેચવાની છે 10 મીના ને ગામડે છે 20 25 જી ની કાશી છે
...વધુ વાંચો
Parkash Chavda
ભેંશ
૯ મો મહિનો ચાલુ છે
...વધુ વાંચો
Aarif Kurasi
ભેંસ વેચવા ની છે
4થુ વેતર દોએ સોજી 4 લીટર દૂધ એક ટાયનું 6 મહિના ની વિયાણલ 3 મહિના ની ગાભણ પસી ચેક કરવાની છૂટ પરું નથી ખાણ ઉપર ધોવા દઈએ છે ખોટા ફોન કે મેસેજ ન કરવા
...વધુ વાંચો
Mahes Mundhava
બે પાડી બેસવાની છે ત્રણ વરસની સે
બે પાડીને ઊંચાઈ લંબાઈ પૂરી સાવ સોખી પાડી
...વધુ વાંચો
અમરભાઇ વાઘેલા
bhesh vechva ni che
4 mahina ghabhni che hal 2 liter dudh aape che niche pado full javabdari vyay tyare 5.5 liter dudh che full jabdari sathe devani che
...વધુ વાંચો
રણધિરભાઈ બારડ
શ્રી દેવમણી વિધા સંકુલ માણાવદર
શ્રી દેવમણી વિધા સંકુલ માણાવદર. જીલ્લો. જુનાગઢ......ધોરણ 4 થી 12 ના વિદ્યાર્થી ઓ માટે રહેવા જમવા તથા ભણવા સહિત (કપડા ધોલાઈ સાથે ) ઉત્તમ સુવિધા ઉપલબ્ધ
...વધુ વાંચો
Nagajan Vadar
ભેંશ વેચવા ની છે
ત્રીજુ વેતર વીયાવા ની તયારી મા છે. સાંજ સવાર છે આગલા વેતર મા આઠ લીટર દૂધ હતું બધી જવાબદારી થી દેવાની છે.
...વધુ વાંચો
અકીલ સુમરા
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ