મહેન્દ્રા ટેકટર વેચવાના છે 275 475
475 મોડલ 99 કાગળ કમ્પલેટ ઓરીજનલ કંપની પીસ માટે કોઈ પણ જાતનો ખર્ચ નથી કિંમત રાખેલી છે 1,45,000. બીજું ટ્રેક્ટર છે 475 પાર્સિંગ પૂરું થઈ ગયું છે તે પણ ઓરીજનલ કંપની પીસમાં છે તેની કિંમત છે 130000. ત્રીજું ટ્રેક્ટર છે 275 કમ્પ્લેટ ટ્રેક્ટર છે કોઈપણ જાતનો ખર્ચ નથી તેની કિંમત છે એક લાખ 30 હજાર 130000. બીજું ટેકટર મહેન્દ્રા ભૂમિપુત્ર મોડલ 2005 નું કોમ્પલેટ ઓરીજનલ કંપની ચાલુ છે તેની કિંમત છે ₹2,20,000 જોયા પછી રૂબરૂ મળ્યા પછી કિંમતમાં ફેરફાર થશે તેની નોંધ લે મહેરબાની કરી
...વધુ વાંચો
Kuldipsinh Jadeja