Welcome to Piplana Pane
Helpline:
+91 99414 99714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Back
ખેત પેદાશ લે-વેચ
અન્ય વાહન લે-વેચ
ખેત ઓઝાર લે-વેચ
ઓર્ગેનિક ખેતી
નર્સરી રોપ
બિયારણ - દવા
મકાન-દુકાન-પ્લોટ
ખેતીની જમીન લે-વેચ
અન્ય લે-વેચ
નોકરી
ભેંસ લે-વેચ
ગાય લે-વેચ
ટ્રેક્ટર લે-વેચ
ઘોડા લે-વેચ
કુતરા લે-વેચ
મોબાઇલ લે-વેચ
બળદ-ગોઢલા લે-વેચ
ફોર વ્હીલ-કાર લે-વેચ
ટુ વ્હીલર લે-વેચ
ઘેટા - બકરા લે-વેચ
મરઘાં - કબૂતર લે-વેચ
ફળ-શાકભાજી લે-વેચ
ટ્રોલી લે-વેચ
ખેત ઓઝાર-વાહન ભાડે
સનેડા લે-વેચ
ડ્રિપ-ફુવારા લે-વેચ
ભંગાર-સ્ક્રેપ લે-વેચ
જેસીબી-પોકલેન લે-વેચ
સ્કૂલ-કોલેજ ક્લાસીસ-ટ્રેનિંગ
એસી-ઇલેક્ટ્રિક- કલર-કડિયા- મિસ્ત્રી-ગેરેજ
ઊંટ લે-વેચ
કેટરિંગ/રસોઇયા
Home
ટ્રોલી લે-વેચ
ગુજરાત
મોરબી
ટોલી વેચવાનીછે
Krusnpalsinh Jadeja
Feb 28 '24 09:08 AM
ટોલી વેચવાનીછે
Krusnpalsinh Jadeja ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
100ફુટની બુકછે કમપલીટ
₹ 105000
સ્થળ : બંગાવડી,ટંકારા,મોરબી
View All
4.vil.talar.916.MRF.NA.AKA
2021.nu.banaval.BUK.NATI.LAKAN.KARIAPSU.TALAR.JAVABDARIVARU
...વધુ વાંચો
Nnaran Kodiyatar
ટ્રેક્ટર
245 2010 મોડલ ટોલી સાથે દેવાનું છે વન ઓનર પાર્સિંગ ચાલુ આખો બનાવેલો ઢોલીમાં કાગડિયા નથી કઈ કંપનીનું છે ખબર નથી
...વધુ વાંચો
રાજુ ચંદ્રવાડીયા
લારી બુક કાગળીયા વાળી
નવી પેલટ નવી વાડુ કમલેટ બનાવેલી લારી ફોન નબર 70966 82088
...વધુ વાંચો
Paresh Jogarana
troli mini and moti
troli mini and moti for will and two will
...વધુ વાંચો
Rajendrabhai Dhadhal
જય ચામુંડા ની ફોરવીલ વેચવાની છે
ચોરસ પાટલો છે આડા ધોકા બાવીસ છે ઉભી ચેનલ ત્રણ છે 2024 નું મોડલ ડબલ ફાળકાની છે ડબલ પાટીયા ની છે સિંગલ જોતી હોય તો થઈ જશે ફૂલ હેવી છે
...વધુ વાંચો
પ્રતિક કોડિયાતર
ટોલી વેચવાની છે
ટોલી વેચવાની છે
...વધુ વાંચો
સુરેશ જેતમાલભાઈ સિસોદીયા
ટુ વ્હીલ લારી વેચવાની છે
લારિ
...વધુ વાંચો
વિક્રમ રાઠોડ
ગીગેવ ટ્રેલર માળીલા
ગીગેવ ટ્રેલર મીની ટ્રોલી 50 ફૂટ કીમત 66000 મોટી ટ્રોલી હેવી 90 ફૂટ તેમજ 100 ફૂટ કીમત 145000 પ્લેટ 6 m.m 22 ધોકા સાઈડ પ્રેસ પાટિયા 4 m.m 10 આની મિજાગરા પટી રાજન નો ધરો જેક 5 ટન એક વર્ષ ની ગેરંટી 916 ના એપોલો ટાયર એમ આર એફ ટાયર ગેરંટી વાળા તેમજ હળવી ટ્રોલી 90 ફૂટ તેમજ 100 ફૂટ કિંમત 135000 પ્લેટ 6 m.m 22 ધોકા સાઈડ પ્રેસ પાટિયા 3m.m ધરો 75 m.m જોનસન જેક 5 ટન એક વર્ષ ની ગેરંટી,916 ના ટાયર એપોલો એમ આર એફ 100 સ્ટેમ્પ માં લખાણ મળસે તેમજ પાકું બિલ સેલ લેટર જોતું હોય તો મળસે સરનામું મુ માળીલા તા જી અમરેલી ફોન નંબર વાળા બાવકુભાઈ 9978413100
...વધુ વાંચો
બાવકુભાઈ વાળા
ગાડું વેચવાનું છે
શારી કડીશમા છે 2 જોડી પયડા
...વધુ વાંચો
Mukesh Kanjariya
જેક વેચવાના છે
3 ટન ના જેક વેચવાના છે 2 જેક છે
...વધુ વાંચો
Kagada Jetamla
ન્યુ ચામુંડા વેલ્ડીંગ વર્કસ
ખેતી ના ઓજાર જેવા કે ટ્રેક્ટરની ટ્રોલી 50 ફુટ 100 ફુટ 125 ફુટ 200 ફુટ તેમજ ડબલ ડેકર ટોલી તેમજ પાવડો પંચીયા ફાળવા વાળી દાંતી કોષ વાળી દાતી અખંડ દાઢા નું પંચિયું તેમજ ખેતીના ઓજાર તમામ બનાવનાર સાવરકુંડલા અમરેલી રોડ મોબાઈલ નંબર 9979255659 7878472411
...વધુ વાંચો
ન્યુ ચામુંડા વેલડીગ વકૅસ સાવરકુંડલા
જય ચામૂનડા કુરપા વિપૃલભાઇ
ફોર વિલ ફૂલ હેવી 2024નૂ મોડલ 12 6 18 સેસીસ 8 3 વાડનનૂ પતરૂ 10ગેજ 6મેમ પેલેટ હેવી22ધોકા ડબલ જેક ટાયર 900+16+18, પલાયના આવસેવાડનૂ પતરૂ 10ગેજ બેરિંગ 32 2 13 ફાડિયા પ્લેટ ટાયર ની 4+4નોધરો
...વધુ વાંચો
Vipul Davda
જય ચામુંડા એન્જિનિયરિંગ વર્કસ
ટ્રેકટરનાં ટ્રેલર,ટુવ્હીલ ટ્રેલર, ફોરવ્હીલ ટ્રેલર, દાંતી, પાંચીયુ, પાવડો, તથા ખેતીને લગતા સાધનો બનાવનાર તથા રીપેરીંગ કરનાર. ⭕ = ફોર-વ્હીલ ટ્રેલર નો વજન --- 2250 ..... ⭕ = 100 ફૂટ ટુ-વ્હીલર નો વજન --- 1525 .... ⭕ = 90 ફૂટ ટુ-વ્હીલર નો વજન --- 1450 .... 📍નેસડી રોડ, પાણીની ટાંકી સામે, સાવરકુંડલા 364515 વધુ માહિતી માટે સંપર્ક કરો - 📞 :- 9723479572 📞 :- 9925124772 📞 :- 9427746540
...વધુ વાંચો
Jay Chamunda Engineering Workers J C E W ..
અયોધ્યા ટ્રેઈલર - ભેસાણ
50 ફુટ ના નવા ટ્રેઈલર ની કિંમત 63,000 90 ફુટ ના નવા ટ્રેઈલર ની કિંમત 1,35,000 🔴 90 ફુટ નું નવું ટ્રેઈલર નંગ 1🔴 ♦ સાઈડ 3,mm એસ્સાર ની ♦ તળીયા ની પ્લેટ 6,mm એસ્સાર ની ♦ ચેસીસ ની ચેનલ 7×3 ની ♦ તળીયાના ધોકા કુલ નંગ 22 ♦ જેક 5 ટન નો ♦ ટાયર 900 × 16 ના એમઆરએફ અથવા એપોલો ગેરંટી વાળા ♦ ફાડીયા વ્હીલ પ્લેટ ♦ ધરો જોનસન અથવા હીરો કંપની નો ♦ વધુ માહિતી માટે સંપર્ક કરો . . .
...વધુ વાંચો
અયોધ્યા ટ્રેઈલર
શિવ ટ્રેઇલર ગોંડલ
ફૂલ હેવી ટ્રેલર ૨૧ સપોર્ટ ૧4૦૦ કિલો વજન વ્યાજબી ભાવમાં
...વધુ વાંચો
શિવ ટ્રેઇલર Agriculture Equipment
મીની ટોલી વેસવાની છે
15 દિવસ થયા નવી જ છે
...વધુ વાંચો
Karangiya Vishal
ટ્રેક્ટર ટ્રોલી
યોગીરાજની ટ્રોલી ફોરવીલ
...વધુ વાંચો
Jemin Boricha
ટોલી વેચવાની છે
સો ફૂટની છે બુક કમ્પ્લીટ કિંમત 1,50,000
...વધુ વાંચો
દરશક લુવા
ખેડૂત મિત્રો નવા ટેલર લેવા માટે મુલ
ખેડૂત મિત્રો નવા ટેલર લેવા માટે મુલાકાત કરો જય દાનેવ ટેલર ફૂલ હેવી ટેલર કાસુ બિલ મળશે અને 100 ટેમ્પ મા લખાણ મળશ ટેલર નો વજન 1350 થી 1400 કિલો 90 ફૂટ ના ટેલર ની કિંમત હેવી 145000 100 ફૂટના ટેલર ની કિંમત હેવી 147000 90 અને 100ફ્રુટ નું હળવું ટેલર ની કિંમત 135000 વજન 1250થી 1300 કિલો 90 ફૂટ નું ટ્રેલર લંબાઈ 10, પહોળાઈ 6, ટેલરની વાઈટ 18 ઇંચ ટ્રેલરમાં તળિયાની પ્લેટ 6 mm સાઈડ ના પાટીયા 4. MM હેવી ટેલર મા સાઈન ના પાટીયા 3. MM હળવા ટેલર મા સાઈડના પાટિયાના ખોફળા 4 m.m ખોફળા ની પહોળાઈ 3.5 ઇસ પટિયાની મિજાગરા ની પટ્ટી 10 આની હેવી ટેલર મા ધરો પ્રેમસંગ , જોનસંગ MMS હળવા ટેલર મા 7/3 ચેનલ ચેસીસ રાજન નો ધરો રાજન ના હબ રાજન ની વિલ પ્લેટ હેવી ટેલરમાં 75 mm ધરો ફાડિયા પ્લેટ 26 કિલો તળિયે 22 ધોકા 9/16 J.K એપોલો ના ટાયર ગેરેન્ટી વાળા GSD બિલ સાથે ટાયર 5 પાંચ ટનનો જેક 1વર્ષની ગેરંટી વાળો ચોરસ પાટલો છે. સરનામ ગામ માળીલા તાલુકો અમરેલી 96385 65587(Whatsapp) 99096 51766
...વધુ વાંચો
રવિરાજભાઇ વાળા
toli two vill
aa nabar par ૯૧૦૪૨૫૮૬૪૭ fon karo
...વધુ વાંચો
Harsh Ahir
gadu
gadu
...વધુ વાંચો
Sanjay Vansh
શ્રી ગણેશ ટ્રેઈલર ભેંસાણ
જય જવાન જય કિસાન ખેડૂતો માટે ખુશ ખબર ખુશ ખબર 50 ફુટ ટુ વ્હીલર ના ટ્રેઈલર ની કિંમત 66,000 90 ફુટ ટુ વ્હીલર ના નવા ટ્રેઈલર ની કિંમત 1,35000 1200=1300 કિલો વજન નવુ ટ્રેઈલર 90 ફુટ નું ટ્રેઈલર લંબાઈ 10,3 પહોળાઈ 6,3 18 ઈંચ ડમ્પર પાટીયા 3,mm ટ્રેઈલર મા તાડીયા ની પ્લેટ 6,mm ની હેવી ચેચીસ ની ચેનલ 7/3 ની 75,mm નો ધરૌ જોનસન કંપની નો, તડીયે 22,ઘોકા 900,16 ના એમ,આર,એફ & એપ્પોલો ના ટાયર ગેરંટી વાડા 5,ટન નો જેક સુત્રરાય મા ફૂલ જવાબદારી વધુ માહિતી માટે ફોન કરો, 7️⃣8️⃣0️⃣8️⃣0️⃣ 1️⃣5️⃣0️⃣5️⃣0️⃣
...વધુ વાંચો
Sunit Satani
ટ્રોલી
મોડલ 2014 , સુપર કન્ડીશન , કંપ્લેટ ટ્રોલી
...વધુ વાંચો
Jetubhai Vikma
મોટી ફોરવીલ ટોલી વેચવાની છે.
મોટી ફોરવીલ ટોલી વેચવાની છે. બુક છે. મો. 9727366653
...વધુ વાંચો
Hati Sukhubha Darbar
લારી લેવાની સે વેસાવ હોય તો ફોન કરવ
લારી લેવાની સે વેસાવ હોય તો ફોન કરવ
...વધુ વાંચો
Raju Kamaliya
જય ચામુંડા એન્જિનિયરિંગ વર્કસ
ટ્રેકટરનાં ટ્રેલર,ટુવ્હીલ ટ્રેલર, ફોરવ્હીલ ટ્રેલર, દાંતી, પાંચીયુ, પાવડો, તથા ખેતીને લગતા સાધનો બનાવનાર તથા રીપેરીંગ કરનાર. ⭕ = ફોર-વ્હીલ ટ્રેલર નો વજન --- 2250 ..... ⭕ = 100 ફૂટ ટુ-વ્હીલર નો વજન --- 1525 .... ⭕ = 90 ફૂટ ટુ-વ્હીલર નો વજન --- 1450 .... 📍નેસડી રોડ, પાણીની ટાંકી સામે, સાવરકુંડલા 364515 વધુ માહિતી માટે સંપર્ક કરો - 📞 :- 9723479572 📞 :- 9925124772 📞 :- 9427746540
...વધુ વાંચો
Jay Chamunda Engineering Works J C E W ..
100
fut ni 6e
...વધુ વાંચો
Jayesh Odedra
ટ્રોલી વેચવાની છે
ટોલી વેચવાનીછે તાત્કાલિક કીમત 135 ઘુનડા જામજોધપુર 18 ધોકા છે 5 ટોન જેકછે કાટકે વર્યા નથી
...વધુ વાંચો
પ્રવીણ મહેતા
પાણીનાટાકા વેશવાનાછે જુનાછે
એક ટાકોસોરસ ચારહજારભાવ65 બીજોગોળપાસહજારભાવ85000 તિજોટાકોગોળપાસહજાર110000
...વધુ વાંચો
Rajabhai Goriya
આદેશ ટ્રેલર
નવા ટ્રેલર કાચું બિલ મળશે અને 100 ટેમ્પ મા લખાણ મળશે 90 ફૂટ અથવા 100ફૂટ ના ટેલર ની કિંમત 135000 90 ફૂટ નું ટ્રેલર લંબાઈ 10,3 પહોળાઈ 6,3 ટ્રેલર ની વાઈટ 18 ઇંચ 100 ફૂટ નું ટ્રેલર લંબાઈ 10,3 પહોળાઈ 6,3 ટ્રેલર ની વાઈટ 20 ઇંચ ટ્રેલરમાં તળિયાની પ્લેટ 6 mm હેવી 7/3 ચેનલ ચેસીસ 75 mm ધરો ફાડિયા પ્લેટ 25 કિલો પ્રેસ પાટીયા 3.5 mm તળિયે 22 ધોકા 9/16 એમ આર એફ અને એપ્પોલો ના ટાયર ગેરેન્ટી વાળા 5 પાંચ ટનનો જેક 1વર્ષની ગેરંટી વાળો ચોરસ પાટલો મો -9️⃣0️⃣9️⃣9️⃣6️⃣2️⃣0️⃣3️⃣4️⃣3️⃣ મો -9️⃣9️⃣2️⃣5️⃣4️⃣4️⃣8️⃣9️⃣4️⃣9️⃣
...વધુ વાંચો
Vala Axit
રેકડો વેંચવાનો છે લોઢાની પેટ છે
Arvind Kandoriya
...વધુ વાંચો
Arvin Ahir Kndoriya
ટોલી વેચવાની છે
શ્રી રામ ટેઇલવ
...વધુ વાંચો
ગોગન ઑઙેદર।
टोलि
1
...વધુ વાંચો
Saskar Nandaniya
ટેલર વેચવાનું છે
ક્રિષ્ના કંપની જુનાગઢ બનાવટ છે મોડલ 16 બુક કમ્પ્લીટ છે ટાયર 70 ટકા છે કંપનીના કિંમત 240
...વધુ વાંચો
હમીર વરૂ
ટ્રોલી લેવાની છે
મોટા ટેકટર ની ટ્રોલી ડબલ ફાલકો લેવાની છે (9998203833)
...વધુ વાંચો
Ramesh Vaja
મીની ટ્રેક્ટર ની સે
મીની તોલી 60 ફૂટ ની સે
...વધુ વાંચો
Amit Gosai
મીની ટોલી mo: 8758592505
રવિરાજ જામજોધપુર
...વધુ વાંચો
Rooky Maher
ક્રિષ્ના ટ્રેલર ગોંડલ ફૂલ હેવી ટ્રેઇલર ( 90 )
ક્રિષ્ના ટ્રેલર ગોંડલ (રજવાડી મોડલ) ફૂલ હેવી ટ્રેઇલર ( 90 ) ફૂટ ( 1450 ) કિલો વજન ( 21 ) સપોર્ટ(ધોકા) 7+3 ની ચેચિસ 6 mm તળીયાન પ્લેટ TATA/ESSAR 5 ટન જેક હેવી (ફુલ ગેરંટી વાળો) સાઈડ ( પાટીયા ) 4 mm આખી પ્લેટ ના ફુલ હેવી ( TATA /ESSAR ) (રાજન કંપની) ના હેવી ( ધરો + વિલ્પેલ્ટ ) મોટા હબ ફુલ હેવી 900+16 ટાયર ( jk / Apollo / MRF ) સુતરાઉ માં ફીનીસીગં ( ફુલ ગેરંટી )
...વધુ વાંચો
Krishna Trailer
ટેલર,વેચવાનું છે, નવવુજછે90ફુટ
22, સ્પોર્ટ્સ,, રાજન ધરો,,લોખંડ,,tata,નુ જ,કે, 18 પલાય ટાયર વેલા તેપહેલા ,6,mm, , પ્લેટ, 4,mm,વાઈડ ગેરેટીશાથેઆપવાનુછે,,,
...વધુ વાંચો
નારણભાઈ ચેતરીયા
ટ્રોલી
૯:૦૦:૧૬ ટાયર ૮૦%
...વધુ વાંચો
દિનેશ ભાઈ પંપાણીયા
ગાડું વેચવાનું છે
સાયદુ શીસમ ના લાકડા ની છે બાકી બધે લોખંડ નુ છે
...વધુ વાંચો
Makshayrajsinh Jadeja
rekdo vesvano se kimat 27 hajar
rekdo vesvano se bovsari kandisan mase aulariyo rekdose hevi sag na patiya se lokhan ni audhu se bov hevi banavelo se
...વધુ વાંચો
Lakhnshi Khunti
મિની ટ્રેલર ફોરવિલ ડબલફલકો ડબલ જેક
મિની ટ્રેલર ફોરવિલ ડબલફલકો સોરસ પાટલો ડબલ જેક 2વાષૉ થયા કોઇ ફોલ્ટ નથી ખાસ નોંધ ફોટો મોકલ માં આવશે નહિ કીંમત ફિક્સ છે
...વધુ વાંચો
Vijay Kodiyatar
ટેલર તાત્કાલિક વેચવાનું છે
9099130536 આ નંબરમા ફોન કરવો.
...વધુ વાંચો
Lakan Sisodiya
રેકડોવેસવાનોસેઆખોગેરવેનાટનોવીલ
પેલેટટીઈબનવાસેઈલાલીઓસેકીમત. 27000હજારમો.9824477672ગામ.મીત્રાળા.તા.જી.પોરબંદર
...વધુ વાંચો
Kara Odedra
મીની ટ્રેકટર ની ટોલી વેચવાની છે
મીની ટ્રેકટર ની ટોલી વેચવાની છે 9687410530
...વધુ વાંચો
Pravin Chavda
gadu
toli vesva ni she
...વધુ વાંચો
Yuvraj Dayatar
મિની ટ્રેલર
ફોરવિલ ડબલફલકો સોરસ પાટલો ટેબલ જેક
...વધુ વાંચો
Vijay Kodiyatar
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ