diesel bullet
ડીઝલ બુલેટ વેચવાનું છે પેટ્રોલ પાર્સિંગ છે સિલેક્ટેડ નંબર grf 9595 પાછળના ટ્યુબ ટાયર નવા રીંગ નવી સેનદાતી નવા કમ્પ્લીટ ગાડી 70 75 ની એવરેજ કમ્પ્લીટ ગાડી પેટ્રોલ બુલેટ ની કટ . વેચવાની છે whatsapp માં મેસેજ કરવો લેવાની ગણતરી હોય એ રૂબરૂ જોઈ જવું ગાડીમાં એક રૂપિયાનો ખર્ચો નથી બુક ભેગી કિંમત 28,000 કિંમતમાં ફેરફાર થશે થોડો ઘણો
...વધુ વાંચો
Ram Ahir