રવિ ડોલેરા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
TVS victor 2016
ઓનર 2
ચાલેલી 50000
આગળનું ટાયર ટ્યુબલેસ સો ટકા કન્ડિશન
બેટરી નવી 2025 ની એક સાઇડ કંપનીની 48 મહિના વોરંટી
ગાડીમાં એક રૂપિયાનો પણ ખર્ચો નથી
ભાવમાં થોડું માં રહેશે