જીગ્નેશ વડારીયા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
થ્રેસર ખૂબ સારી કન્ડિશનમાં છે કોઈ જાતનો ફોલ્ટ નથી મજૂરની સોલ્ટેજના કારણથી વેચવાનું છે અને ચોખ્ખું છે કાંધુ નહીં ડાખરુ નહિ કોઈ વસ્તુનો પ્રોબ્લેમ નથી રીબેલ્ટ નવી બેરિંગો સારા છે ગેરબોક્સ સારું છે યોગી કંપનીનું છે ઉભા ઓર નું