સ્પ્લેન્ડર
સ્પ્લેન્ડર વેચવાનું છે. મોડલ. 2005. ગાડી આખી ઓરીજનલ એન્જિન પાવરફુલ ટાયર આગળનું સાવ નવું પાછળનું 70% બેટરી ત્રણ-ચાર દિવસ પહેલાં નવી નાખેલી હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો નથી એવરેજમાં પણ સારી છે ગાડી પાર્સિંગ પૂરું થઈ ગયેલું છે કિંમતમાં થોડું ઘણું માન રહેશે
...વધુ વાંચો
Jayraj Vala