બે ભેસુ વેસવાનીસે
બે ભેસુ વેસવાનીસે કારી ભેંસને પંદર દિવસ ની વારસે વયાવામા બધી જવાબદારી વેસવાનીસે ગયા વેતર માં છ છ લીટર દૂધ હતું. ત્રિજુ વેતર વ્યાસે. બીજી ભગરી ભેંસ વીસ દિવસ ની વારસે વયાવામા ગયાવેતરમા છ થી સાડા છ લીટર દૂધ હતું. તન આસરી સે.આખી માહિતી વાંચીને ફોન કરવો
...વધુ વાંચો
પરેશ પંપાણિયા