• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • Meramanbhai Modhawadiya

  • Jun 27 '24 05:57 AM

ગાય દોવા માટે ગોવાળ ની જરૂર છે

  • Meramanbhai Modhawadiya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

40 ગીર ગાય દોવા માટે માણસની જરૂર છે (સુખપુર એટલે હાથીયાણી ગામ ) ગીર ગાયનું કામ કરેલ હોય ઉભી મુઠ્ઠી થી દોતા હોય ચોખ્ખાઈ થી કામ કરવું હોય તો કોન્ટેક કરજો પગાર કામ ઉપર આપવામાં આવશે


₹ 50000

સ્થળ : સુખપુર,પોરબંદર

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.