Vijay Parmar ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
બે દેશી બકરી છે સાટા કરવા કુકડા હારે 10 કુકડી ને એક કુકડો હોય તો 6 મહીના ની બેય બકરી છે વૈલો સારો છે ફોટા 1 મહીના પેલા ના છે એટલે રૂબરૂ જોવા જવાબદારી થી આપવાના છે