• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
ભેંસ વેચવાની છે...
ભેંસ વેચવાની છે...
  • Mahetab Sama

  • May 27 '25 08:34 AM

ભેંસ વેચવાની છે.

  • Mahetab Sama ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

આ જાફરાબાદી ભેસ વેચવાની છે. બીજુ વેતર છે. 2 મયના થયા છે વીયાની એને પારૂ મરી ગયું છે, ખાન મૂકી ને દોવા દયે છે. સવાર સાંજ 5.5 / 6 લિટર દૂધ કરે છે. ગમે એને દોવા દયે છે. જવાબ દારી સાથે વેચવાની છે. કીંમત 95000 રાખેલ છે. કીમત માં થોડો માંન રય જાસે. ડાયરેક્ટ ફોન કરવો . લેવા વારા ફોન કરે.


₹ 95000

સ્થળ : હડમતીયા વિશળ,ભેસાણ,જુનાગઢ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.