Nasaru Isakani ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
૨ વેતર વયાણી
૨૦ દિવસ ની વયાગલ છે
અત્યારે 5લીટર દુધ હાજર મા આવે બાકી ૬ લીટર દુધ કરે તેમ છે
પાડુ મરી ગયુ છે દોવામા સોજી ખાણ મુકીને દોયે છે
જેને લેવી હોય તે જ ફોન કરે