• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
દેશી ગુવાર બિયા...
દેશી ગુવાર બિયા...
દેશી ગુવાર બિયા...
દેશી ગુવાર બિયા...
દેશી ગુવાર બિયા...
દેશી ગુવાર બિયા...
  • Gohil Karan

  • Apr 27 '24 09:41 AM

દેશી ગુવાર બિયારણ.

  • Gohil Karan ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

દેશી ગુવાર નું બિયારણ છે ઘર નું, શાક કરવાનો ગુવાર આવે એ,ઉતારો સારો આવે છે.એક મહિના માં તો ઉતારવાનો શરુ થય જાય.15-20 કિલો છે ને 1200rs નું કિલો દેવાનું છે. ઘરે આવી ને લય જવું. .સારો ઉતારા નું ગેરંટી. કોઈ એગ્રા વાળા ભાઈ ને બધું લવું હોય તો થોડુક ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવશે. ગામ: દેવધરી


₹ 1200

સ્થળ : દેવધરી,વિંછીયા,રાજકોટ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.