Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ભેંસ લે-વેચ
ગુજરાત
જુનાગઢ
bhes
ભરત મૉઢવાટીયા
Mar 27 '25 11:29 AM
bhes
ભરત મૉઢવાટીયા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
1 mahinani vyanel 7.5 litar dudh totaljvabdarithi devaniche
₹ 110000
સ્થળ : વંથલી,જુનાગઢ
View All
વાઢવારી જુવારનું બિયારણ વેચવાનું
વાઢવાની જુવારનું બિયારણ વેચવાનું છે. ત્રણ વર્ષની જવાબદારી ત્રણ વર્ષ સુધી ચાલે પેલું વાટ 40 42 દિવસે આવે. પછી 30 30 દિવસે આવે વારુ પારુ વાવો તો ચાલે. કાળુ બી આવે અને ઝીણું બી આવે લાંબુ થાય છ ફુટ ને ઝીણું. બહુ સારી વસ્તુ કોલેટી વાળી
...વધુ વાંચો
Matava Matva
પાડો વેસવો
પાડો વેસવો દાવાની મારવાં ની ફુલ જવાબ દારી આ નંબર પર ફોન કરવો 9664571378
...વધુ વાંચો
જીગર રબારી
7863028380
ભેંશ વેચવાની ત્રીજું વેતર વયાશે દશદિવશ કાઠશે
...વધુ વાંચો
પ્રવિણ જોગલ
પદર દિવસની કાચી
9712740570
...વધુ વાંચો
પારસ વારોતરીયા
ભેસ વેચવાની છે
4મહિનો ગાભણ બેય ટાઈમ 5લિટર દુધ કરે
...વધુ વાંચો
Ramde Modhvadiya
ભેસ
વેચવા છે તીજુવેતર વીયાસે આઢમો મેનોચાલુ
...વધુ વાંચો
કેશવ ગઢવી
જાફરબાદી ભેંશ વેચાવા ની છે
8 - લીટર દૂધ. 3 મહિના ત્યાં વિયાનિ એના પેલવેતરું ખાડેલું છે કિંમત - 1.75.000 સાવ શોજી છે
...વધુ વાંચો
જયેશ આહીર
જાફરાબાદી ખડેલી વેચવાની
ઓરીજીનલ જાફરાબાદી ખડેલી વેચવાની છે અને બધી જવબદારી થી દેવાની છે 2 મહીની ગાભણી છે
...વધુ વાંચો
Bavan Bhai Rabari
આ ખડેલી વેચવા ની છે
10 મો મહિનો છલે છે
...વધુ વાંચો
Naga Dasa
ભેંસ વેચવાની
ભેંસ વેચવાની ઉંચાઈ લંબાઈ પૂરી બીજૂ વેતર 20 પચીદીવસની કાચી પેલા વેતર મા સાત સાત લીટર દૂધ હતું ફોન 98249595740
...વધુ વાંચો
Mayursinh Parmar
પાડો વેચવાનો છે
પાડો વેચવાનો છે 4 દાતે છે ફૂલ જવાબદારી થી દેવાનો છે
...વધુ વાંચો
બાદલ ભાઈ આહીર
મોરા ભેંસ વેચાવ
ભેંસ વેચવા ચાર ચાર લીટર દૂધ સાંજ સવાર
...વધુ વાંચો
Ramesh Rabari
જીવીશ પણ બિયારણ મા વેચવાની છે
52 નો ઉતારો છે 95 ની રિકવરી જીવીશ 50 ગુણી છે
...વધુ વાંચો
Prabhudasbhai Ramjibhai Aghera
1 પાડો અને 1 પાડી વેચવાના છે
1 પાડો અને 1 પાડી વેચવાના છે પાડો 2 વર્ષ નો છે અને જાફરાબાદી છે પાડી 1 વર્ષ ની છે પાડી ના ૮૦૦૦ પાડા ના ૧૫૦૦૦
...વધુ વાંચો
Rajubhai Odedara
3 વેતર વીહાશે
૭ મહિના ગાભણ છે
...વધુ વાંચો
Jaydip Patel
ભુરી ભેંસ વેચવાની છે
ભુરી ભેંસ વેચવાની છે 3 મહિના ની વયાનલ છે પારુ માં પાડી છે નબડી છે કીંમત લખેલી છે લેવી હોય તો ફોન કરો ભાઈ
...વધુ વાંચો
Ranjit Odedra
વેચવાની છે
બીજો વેધર સાડા ચાર લીટર દૂધ એક મહિના ટાઈગર પારુ નથી
...વધુ વાંચો
દેવા ભાઈ રબારી
બે બેસ વેચવાની છે
બે ભેંસ વેચવાની છે એક ભેંસ પહેલું વેતર 9 મહિના ગભર કિંમત એક લાખ 70 હજાર રૂપિયા બીજી બેસ ની કિંમત 20 દિવસની કાશી એની કિંમત છે ₹1,70,000 ગામ ઝાપોદર તાલુકો વંથલી
...વધુ વાંચો
Hardas Ahir
2 વેતર ખડેલી
2 વેતર ખડેલી સાડા તન દૂધ બેય ટક પારૂ નથી ખાણ માથે દોવાદેય
...વધુ વાંચો
રામશી ભાઈ મોકરીયા
ભેંસ વેચવાની છે
આ ભેંસ વેચવાની છે. ત્રીજું વેતર છે . સાત થી આઠ લીટર દૂધ આપે છે. 10 થી 15 દિવસમાં ભેંસ વિયાય એમ છે . બીજદાન કરેલ ભેંસ છે. ભેંસ ની માહિતી જાણવા માટે નીચે આપેલ ફોન નંબર ઉપર ફોન કરવો. મોબાઈલ નંબર = 87993 81371
...વધુ વાંચો
Dilsukh Kardiya
હાલો હાલો મારા વાલા નીરણ
નીરણ લેવા માટે કોલ કરો. 6353803136 બાલુંભાઈ
...વધુ વાંચો
બાલું Chavda
ભેંસ વેચવાની છે
દસ દિવસની કાછી છે ત્રીજો વેતર 9909520907
...વધુ વાંચો
નારણભાઈ લાલપરડા
ભેંશ વેચવાનીછે
ત્રણ મના ની વીયાણેલી છે નીચે પાડી છે દુધ ચાર ચાર લીટર આવે છે
...વધુ વાંચો
શુરેસ ભારાઈ
ભેંસ વેચવાની છે
આઠમા મહિનાની ગાભણી છે તમારે કોઈ પણ વિગતો જાણવા માટે આ નંબર માં ફોન કરો 9714058631
...વધુ વાંચો
Rana Muchhar
1 જાફરી 1 ભૂરી
એક સાથે 2 ભેંસ આપવાની છે રસ ધરાવતા એજ ફોન કરવો જાફરી 2 મહિના વ્યની નીચે પડી 5 6 લીટર દૂધ છે ભૂરી 7મો મહિનો સાલુ એક ટાઈમ 3. 4. લીટર દૂધ છે નીચે પડી છે જાફરી 85000 ભૂરી. 60000
...વધુ વાંચો
રણવીર પરમાર
45
ઠાલી ખડેલી છે
...વધુ વાંચો
રાહૂલ કરંગીયા
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે પેલું વેતર છ મહિના નો ભાવ
...વધુ વાંચો
Jiva Gadhavi
આખા ગુજરાત માં ડિલિવરી કરી દેશું
🔴 આપના પશુઓ માટે પૌષ્ટિક અને પ્રોટીન યુક્ત લીલો ચારો 1️⃣તાઇવાન2️⃣કાળું નેપિયર 3️⃣હાફ રેડ નેપિયર 4️⃣ પાંદડીયા ની કાતરી મળશે. 🔴આખા ગુજરાત માં ડિલિવરી કરી આપશું 1️⃣પશુ પાલક મિત્રો હવે લીલા ચારા ની ચિંતા માંથી છુટકારો મેળવો. 2️⃣વાઠવા માં ઓછી મહેનત. 3️⃣બીજા બધા ચારા કરતા વધુ ઉત્પાદન અને વાવેતર માં કોઈ મજૂરી નહિ. 4️⃣સ્વાદ માં એકદમ મીઠું અને પોચું. દૂધ. ફેટ અને પશુના સ્વાથ્ય માં વધારો કરે. 5️⃣ ક્ષારીય તેમજ નબળા પાણી માં પણ સૌથી વધુ ઉત્પાદન આપતી વેરાયટી. 6️⃣એકવાર વાવેતર કર્યા પછી વારંવાર ખેડ બિયારણ અને મજૂરી નાં ખર્ચ માંથી છુટકારો. 7️⃣પહેલી કાપણી 60 દિવસે અને પછી ની કાપણી દર 45 દિવસે. 8️⃣એક વાર વાવેતર કર્યા બાદ 5 થી 6 વર્ષ સુધી સતત સારું ઉત્પાદન આપતી વેરાયટી. 9️⃣વધારા નાં લીલા ચારા ની સૂકવણી પણ કરી સકાય. 🔟ટપક ચિચાઈ માટે પણ અનુકૂળ 🔴સ્લીપ (કાતરીઓ) મેળવવા તથા વધુ માહિતી મેળવવા માટે સંપર્ક કરો. 🔴જીજ્ઞેશ ભાઈ 🔴 મુ . ચૌટા તા કુતિયાણા જી પોરબંદર 🔴રાજકોટ પોરબંદર🔴 નેશનલ હાઇવે મો.9913157157
...વધુ વાંચો
Jignesh Kothiya
માંડવી નો ભુકો વેસવા નો સે
મગોટી
...વધુ વાંચો
Ram Bhai Odedra
ભેંસ વેચવા ની છે
3 વેતર ની છે 22 દિવસ ની કાચી
...વધુ વાંચો
Uday Ahir
Nanded ki7698141535
nandarkhi7698141535
...વધુ વાંચો
Samirkhan Belim
ભેસ વએચવાની છે ૨. વેતર
૧૨ થિ ૧૫. દિવસ ની કાચી ઘરની ભે સ છૈ. બઉ સારી છ
...વધુ વાંચો
Asif Majothi
ભેસ વેચવાનીસે
બીજુ વેતર વીયાવાનીસે 20દીવસમા વીયાવાનીસે
...વધુ વાંચો
Kiran Karangiya
khadeli vesvani se
khadeli vesvani se had gaje Puri se 25 divas ni Kasi se
...વધુ વાંચો
Kana Kuchhadiya
khray davani che 2
8141932090 ah naber oparsamprk karo
...વધુ વાંચો
Nakib Burja
નદરખી
નદરખી
...વધુ વાંચો
Belim Aslam Khan
ભેસવેચવાની છે
એક ટાઇમ નુ 6 લીટર દૂધ વેતર ત્રીજુ ત્રણ મહિનાની વેણલ છે પાડા ઉપર દોવાની
...વધુ વાંચો
સાવન વાઘેલા
ભેંસ વેચવાની છે વેતર ૩
8 મહિના ની ગાભન છે
...વધુ વાંચો
Uday Khuman
bhes vesva ni se
5 mahina gabhni ak time dova Dey 4 litr dudh aa number pr call krvo.9978180086
...વધુ વાંચો
Ranjitsinh Zala
ભેશ વેચવાની છે
પાશ પાશ લેટર દુધ આપી છે પંદર દિવસ ની વેયણ છે પારુ મરે ગો
...વધુ વાંચો
Navghan Mer Parmar
vars. 2 5
ek Ja kimat
...વધુ વાંચો
Ayub Belim
૯મનાગાભ૩આસરજનમથસાટાસાલસે
mendela
...વધુ વાંચો
લાલો વાઘેલા
ભેંશ વેચવાની છે
ચોથું વેતર આઠ મયનાની ઘાભણી છે
...વધુ વાંચો
Arjan Bhai Chavda
પાડી લેવાની છે.
સારા વેલાની અઢી થી ત્રણ વર્ષની પાડી જો ઢસાની આજુ બાજુ હોય તો કોલ અથવા મેસેજ કરવો.
...વધુ વાંચો
Parmar Rameshbhai
4 mahina ni viyanel
veshavani she
...વધુ વાંચો
Rayde Modhvadiya
આખડેલુવેશવાનુછેઅઠીવરસનુછે
વેશવાનુછે
...વધુ વાંચો
Chandu Parmar
ભેંસ વેચવાની છે
25 દિવસની કાચી ટોટલ જવાબદારી આગલા વેતરમાં સાત સાત લીટર દૂધ
...વધુ વાંચો
Govind Chelana
ભૅસ વૅચવાની છે
દસ દિવસ ની વીયાણૅલ છે નીચૅ પાડૉ બૅય ટાઈમ 7લીટર દુધ સૅ હાજનુ ગમે તૅનૅ દૉવાની સૂ બૅય ટાઈમ દૉવરાવાની સૂટ ચૉથુ વૅતર કીંમત ઍક લાખ ઍસી હજાર
...વધુ વાંચો
Jinu Katara
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ