Rajadi Chelana ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
2025 નું મોડલ છે સાવ નવે નવું છે નીચે 22 ધોકા છે ઉભી ત્રણ ચેનલ છે ચોરસ પાટલો છે રાજનનો ધરો છે રાજનના અપ છે વીલ પ્લે ટુ પણ રાજનની છે 12:30 થી 23 સો કિલો વજન છે અને ફુલ હેવી છે 916 ના ટાઇરુ છે તળિયાની પ્લેટ છ એમ એમ ટાટાની છે