પોમેરીયન ડોગ
પોમેડિયન ડોગની છોડી વેચવાની છે એક મેલ અને એક ફિમેલ છે
કિંમતમાં કંઈ ફેરફાર થશે નહીં
ખાલી ખોટો ફોન કરવો નહીં
અને જોડે જ વેચવાની છે છૂટા વેચવાનો નથી
ફોટા જોવા હોય તો વિડીયોકોલ ઉપર તમને બતાવી દઇશું આગળ વધારે જોવા હોય તો કૂતરાને
...વધુ વાંચો
Bhavesh Karamta