પ્રદીપ વસરા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ભેંસ વેચવાની છે ચોથુ વેતર દોઢ મહિના ની વીયાણેલ છે પારૂ નથી સવારે સાડા પાંચ લીટર સાંજે પાંચ લીટર દૂધ આવે છે સાવ સોજી બેય ટાઇમ દોવરાવવાની છુટ ગમે એને દોવા ની છુટ છે કીમત ૪૫૦૦૦