હરેશ મકવાણા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
નોંધ= કિમત 80 હજાર રુબરુ જોયાં પછી કિંમત મા ફેરફાર થશે
11 મો મહીનો ચાલુ છે 5 થી 6 દિવસ ની કાચી છે લંબાઈ ઉચાઇ પુરી છે ચારા પુરા થી ક્યારેય ભુખી નથી રાખી ખોરાક વાળી છે દોહવા વાળુ કોઈ નથી એટલે વેચવી પડે ઘરે પારવા વાળા ને જ આપવા ની છે