કનુ ભાઈ ડાંગર ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગાય વેચવાની છે અને તેની સાથે વા છ ડો આપવાનો છે
સાવ સોજી ગાય.5 મહિના ગાભની વિયાવે ત્યારે 8 લીટર દૂધ આપે છે.
વિયાવાને એક મહિને ૯ ફેટ નું દૂધ આપે છે
૩ ત્રીજું વેતર વિયાંવાણી છે
રેવાની સારી જગ્યા હોય તો આપવાની છે
આપની જગ્યા જોવામાં આવશે