ભેંસ વેચવા ની છે
ભેંસ વેચવાની છે ફૂલ જવાબદારી થી દેવાની છે ઉંચાઈ લબાઈ પુરી છે
ધર ધરાવ છે ધર નો વેલો છે 3 વેતર વિયાસે ગયા વેતર મા 12 લિટર દૂધ હતુ કોઈ ફોલટ નથી
લેવી હોય એ જ ફોન કરજો બાકી નય
20 થી 25 દિવસ ની કાશી છે
આ નંબર મા ફોન કરવો
9904644471
...વધુ વાંચો
Raj Nandaniya