• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
વછેરા નું સાટું...
વછેરા નું સાટું...
વછેરા નું સાટું...
વછેરા નું સાટું...
વછેરા નું સાટું...
વછેરા નું સાટું...
  • દિલીપભાઈ વજુભાઈ શેખલિયા

  • Jul 26 '24 03:22 PM

વછેરા નું સાટું કરવાનું છે

  • દિલીપભાઈ વજુભાઈ શેખલિયા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

બેટરીવાળી સ્કુટી સારી ટુવીલ સારું splendor હાલે ઓરીજનલ પ્યોર કાઠીયાવાડી છે કાઠીયાવાડી લાઈન નો છે બાપ ચંદ્ર સાવરકુંડલા વાળો સરકારી ઘોડો માં કેડી કુમેદ કાઠીયાવાડી ઘોડી સાળંગપુર મંદિરમાં કાઠીયાવાડી ઘોડો કનૈયાનો સગો ભાઈ બધાએ પોઇન્ટ કાઠીયાવાડી ઉંમરમાં 7 મહિના 28 દિવસનો બાલ ભમરી નો શોખો ગળામાં દેવ મણ હાથે પગે ચોખ્ખો આગલો પગ જમણો ધોયેલો પાછલો પગ ડાબો ધોયેલો બીજા બંને પગમાં જવાબ છે પાવર વાળો છે ભાઈ વિડિયો ફોટા જોવા હોય whatsapp માં 9998893781 મેસેજ કરી દેજો ભાઈ વિડિયો ફોટા નાખી દઈશ બાકી કોઈ સેલી કિંમત છે ભાઈ 50000 કિંમતમાં ફેરફાર નહીં થાય ભાઈ


₹ 50000

સ્થળ : સાળંગપર નાનુ,ગઢડા,બોટાદ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.