• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • Adityasinh Sodha

  • Jul 26 '23 08:59 PM

બગર સિંગ ની ફેન્ચાસી આપવા ની છે

  • Adityasinh Sodha ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

બગર સિંગ ની ફેન્ચાસી આપવા ની છે ગૅલોપસ હૉટલ મા છૅ ફેન્ચાસી ચાલુ છે રાજકોટ - અમદાવાદ હાઇવે ઉપર હોટલ છે લીંબડી થી ૧0 કિલોમીટર રાજકોટ બાજુ છે ૫૫ લાખ નું રૉકાણ છૅ પણ ૪૫ લાખ માં આપી દેવા ની છે સામે બેસી આઘું પાછુ થાસે ફેન્ચાસી ને ૧ વર્ષ નૅ ૩ મહીના થયા છે દર મહીને ૩-૪ લાખ નૉ ટૉટલ ધંધો છે તૅમા નફો દર મહીને ૭૦-૮૦ હજાર ચોખા નફો વધે છે પાટનર ને ભાગ છુટો કરવૉ છૅ એટલે વેચવાનું છે વધુ માહિતી માટે નીચેના નંબર પર ફોન કરવો આદિત્યસિહં = ૭૦૪૧૧૭૫૧૦૯/૮૮૪૯૭૪૦૭૪૬


₹ 4500000

સ્થળ : લીંબડી,સુરેન્દ્રનગર

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.