Jayendra Sinh Jadeja ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ભેંસ વેચવાની છે ભેંસ બીજું વેતર વિયાસે આગલા વેતર માં દૂધ ૬ લીટર હતું __૨૫ દિવસ ની કાચી છે પૂરી પૂરી આચાર પેટ ની જવાબ દારી થી દેવા ની છે હાઇટ લંબાઈ પુરે પૂરી છે