• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • Sabir Badi

  • Jan 26 '25 07:14 PM

ઇકો

  • Sabir Badi ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

ઈકો ગાડી મોડેલ 13/11/2017. પેટરૌલ સીએ જી કંપની કંડીશન આખી ઓરીજનલ 64000 હજાર કિલોમીટર ઘરધરાવ ચાલેલી.ઘરેને ઘરે ઓનર બદલેલ છે વીસવાસ ન હોયતો રૂબરૂ મૂલાકાત લેવી ઓનર 2 ચારેય ટાયર નવા નાખેલા વીમો ચાલુ ઓઈલ બદલેલ. સીએનજી બુકમા એન્ટ્રી લોવેટો કીટ આખી ગાડીની અંદર કીયાય રૂપિયા ના સિક્કા જેટલો કાટ કે સડો નહી. આ ગાડી ની કીમત સાચવણી ની છે ગાડી રૂબરૂ જોઇએ તેમ કેસો કે સાચવણી છે


₹ 455000

સ્થળ : સમઢીયાળા,વાંકાનેર,મોરબી

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.