Mahendra Rathod ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
મોડેલ 1992
Massey Ferguson 1035 DI
ગયા વર્ષે આખું નવું બનાવ્યું છે .જેમાં એન્જિન થી લઇ ને સ્ટ્રેરિંગ, શીટ,લાઇટ વગેરે.
ટ્રેક્ટર ની એવરેજ ખૂબ સારી છે.
*ગાડું..
મોડેલ .2001
ડબલ પાટિયા નું ગાડું છે .
નોંધ.4 ભાઇ નું ભાગ માં હોવા થી વેચવાનું છે .
ગાડું અને ટ્રેક્ટર બંને સાથે વેચવાનું છે (ભેગુ).
મો.6355798090