મેસી. 241. DI.
મોડલ. 2007. વોનર. 1. ટ્રેક્ટર માં એન્જિન આખું કંપની ફીટીંગ એમાં જવાબદારી ટાયર નવા રીમોટ ગેરંટી વાળા ગેર હાઇડ્રોલિક પાવર ફુલ કિંમત ₹2,35,000 તેમાં માઇનોર થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે તો રૂબરૂ અવશ્ય અમારી મુલાકાત લો. પાર્સિંગ પૂરું થઈ ગયેલું છે ટ્રેક્ટર માં ટોટલ જવાબદારી
...વધુ વાંચો
Jayraj Vala